ઓનલાઈન ફ્રોડ : નડિયાદનો યુવાન ટેલિગ્રામ એપ લીંકમાં લુંટાયો, અડધા લાખ ગુમાવ્યા
નડિયાદનો એક યુવાન વેપારી વધુ પ્રોફીટ મેળવવાની લાલચમાં અડધા લાખમાં લુંટાયો હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ. નડિયાદ શહેરના ડાકોર રોડ ઉપર સાંઈબાબા મંદિર પાસે, રાણાનગર સોસાયટી, બંગલા નં. ૧૯ માં રહેતા પંકજભાઈ ચંદુભાઈ વાઘેલા ઉંમર ૩૦ વર્ષનાઓને મોબાઈલમાં…










