Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

newschannelinindia

3,892 stories

અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ બ્યુટીફિકેશન અને એરપોર્ટ-ઈન્દિરા બ્રિજ સુધી આઈકોનીક માર્ગ તૈયાર કરાશે

અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના માર્ગનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા એન્ટ્રી માર્ગને સુંદર બનાવવામાં આવશે. રસ્તાઓને એન્ટ્રી પોઈન્ટ બ્યુટીફિકેશન કરવામાં આવશે. જ્યાં લાઈટીંગ સાથે ફાઉન્ટેન, પાર્કિંગ સહિત સુંદરતાભર્યો માર્ગ બનાવવામાં આવશે. સાથે જ સુંદર…

· 2 min read

અબ્બાસ અંસારી પર NSAની કાર્યવાહી પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ, 11 જાન્યુઆરી સુધીનો આપ્યો સમય

પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાક અંસારીના MLA પુત્ર અબ્બાસ અંસારીની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. આ દરમિયાન અબ્બાસ અંસારી વિરુદ્ધ કરવામાં આવેલી રાસુકાની કાર્યવાહી પર રાજ્ય સરકાર પાસે 11 જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. બીજી તરફ અબ્બાસ અંસારીએ અરજી…

· 2 min read

મોટિવેશનલ સ્પીકર Sandeep Maheshwariનો ચોંકાવનારો ખુલાસો, ‘હા હું ડિપ્રેશનનો શિકાર છું’

અદભૂત વક્તા અને મોટિવેશન સ્પીકર એવા સંદીપ માહેશ્વરી સાથે જોડાયેલી એક ખરાબ ખબર સામે આવી છે. ખબર એ છે કે મોટિવેશન સ્પીકર સંદીપ માહેશ્વરી છેલ્લા ત્રણ વર્ષથી ડિપ્રેશનમાં છે. આ વાતનો ખુલાસો સંદીપ માહેશ્વરીએ પોતે જ સોશિયલ મીડિયા પર કર્યો…

· 3 min read

‘આ મોહબ્બતની કઈ દુકાન…?’ કોંગ્રેસ સાંસદના ઘરેથી કરોડોની રોકડ મળતાં રવિશંકરનો રાહુલ પર કટાક્ષ

આવકવેરા વિભાગે ધીરજ પ્રસાદ સાહુના ઘર અને ઓફિસ પર દરોડા પાડી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા રિકવર કર્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસને સતત નિશાન બનાવી રહ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.…

· 2 min read

બ્રહ્માસ્ત્રઃ2 માં દેવના રોલમાં જોવા મળશે રણવીર સિંહ, બનશે શિવાના પિતા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન – શિવ’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'બ્રહ્માસ્ત્ર'ની…

· 2 min read

કોઈનું માંથુ ફૂટ્યું, તો કોઈનો તૂટ્યો પગ..ઉત્તરપ્રદેશમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મૌ જિલ્લામાં શુક્રવારે ઈદગાહની દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 બાળકો છે. જ્યારે 22 જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તમામ ઘાયલ મહિલાઓને અને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

· 3 min read

વર્લ્ડકપ 2023એ વધારી BCCIની નેટવર્થ, ઓસ્ટ્રેલિયાનું ક્રિકેટ બોર્ડ લીસ્ટમાં બીજા નંબરે

ભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા ODI World Cup 2023માં જોવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ ICC અને BCCIએ ODI World Cup 2023થી ખુબ કમાણી…

· 2 min read

ચેન્નાઈ પૂરમાં ડૂબ્યો સુપરસ્ટાર થલાઈવા રજનીકાંતનો આલીશાન બંગલો, વીડિયો થયો વાયરલ

ચક્રવાતી તોફાન મિચોંગે આંધ્રાપ્રદેષ તમિલનાડુમાં તબાહી મચાવી દીધી છે. જેના કારણે ચેન્નાઈની સાથે સાથે અન્ય અનેક જિલ્લાઓમાં પણ ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘરોના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. VIP વિસ્તારો પણ આવી સ્થિતિમાંથી બચ્યા નથી. ચેન્નઈના રહેણાંક વિસ્તારમાં…

· 3 min read

પોતાનો ગઢ પણ જાળવી ન શકનારા શું લોકસભા જીતાડશે! ગુજરાત કોંગ્રેસે નવી ટીમની કરી જાહેરાત

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં આગળ વધતી જોવા મળી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં 10 નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય માટે ચૂંટણી સમિતિ અને રાજકીય બાબતોની સમિતિની જાહેરાત કરવામાં આવી…

· 3 min read

‘ચર્ચાઓને નજરઅંદાજ કરો, હજુ તો મારે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં…’, રાજસ્થાનના CM બનવાની અટકળો વચ્ચે બાલકનાથની ચોંકાવનારી પોસ્ટ

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બાબા બાલકનાથ મુખ્યમંત્રી પદની રેસમાં છે. તેમણે સંસદના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું ત્યારપછી એવી ચર્ચાએ જોર…

· 3 min read