મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કારચા...
કાશ્મીરમાં તોયબાના બે આતંકીઓ એન્કાઉન્ટરમાં ઠાર, જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં આતંકવાદીઓ સામે જે ઓપરેશન હાથ ધરાયું હતું એમાં લશ્કર-એ-તોયબાના બે આતંકીઓ ઠાર થયા હતા. વધુ એક જવાન શહીદ થયા હતા. બે દિવસમાં કુલ પાંચ જવાનો આ ઓપરેશન શહીદ થયા હતા....
ગુરુદ્વારાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથ વચ્ચે અથડામણ : એક કોન્સ્ટેબલનું મૃત્યુ
અહીં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા બેર સાહીબની સામેની બાજુએ આવેલા ગુરુદ્વારા અકાલ બંગાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તે રોકવા ગયેલા ૭ પોલીસ કોન્સ્ટેબલો ઉપર ઝાડ પર બેઠેલ?...
‘ભગવાન શ્રી રામની સોગંધ, જો કોઈએ હિંમત કરી તો…’, UP પોલીસની ખતરનાક તૈયારીઓની તસવીર
અયોધ્યામાં નિર્માણ પામેલું રામ મંદિરએ હિન્દૂઓની આસ્થાનું સૌથી મોટું પ્રતિક છે. અહીં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને રામ લલ્લા અહીં જ સદાય માટે બિરાજમાન થશે. ત્યારે આ મંદિરની સુરક્ષા માટે ?...
શિવસેના MLAને ગેરલાયક ઠેરવવાનો કેસ: સતત ત્રીજા દિવસે સુનાવણી, શિંદે જૂથના વકીલે પૂછ્યા અનેક સવાલ
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલાની સુનાવણી ગુરુવારે સતત ત્રીજા દિવસે ચાલી હતી. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સવારે 11 વાગ્યે વિધાન ભવનમાં સુનાવણી શરૂ કરી હત?...
ન્યૂયોર્કના મેયર પર જાતીય સતામણીનો આરોપ, મહિલાએ 5 મિલિયન ડોલરનું માંગ્યું વળતર
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ પર એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યૂયોર્કની એક મહિલાનો આરોપ છે કે એરિક એડમ્સે 1993માં તેની સાથે યૌન શોષણ કર્યું હતું. હવે મહિલ...
ચીનમાં ફરી એક મહામારી! હોસ્પિટલોમાં લાગી લાઈન: WHOએ ચીનને શ્વાસ સંબંધી બિમારીઓ અને ન્યુમોનિયાના ફેલાવા અંગે વિગતવાર માહિતી આપવા જણાવ્યું
WHOએ ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો અને દેશમાં બાળકોમાં ન્યુમોનિયા ક્લસ્ટરો વિશે વિગતવાર માહિતી આપવા માટે સ્થાનિક એજન્સીઓને સત્તાવાર વિનંતી કરી છે. નેશનલ હેલ્થ કમિશનના ચીની સત્તાવ?...
હેલ્થ ઈન્સ્યોરન્સમાં થશે મોટો ફેરફાર, જાણો વીમા ધારકને કેવો થશે ફાયદો
આજના સમયમાં મોટાભાગના લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા હોય છે. આ તમામ લોકો માટે સારા સમાચાર છે. હેલ્થ ઇન્સ્યોરન્સને લઇને મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. જેનો અમલ આગામી એક વર્ષમાં જ થઇ જશે. વીમા ધારકો...
દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ : કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઈ
કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પૂર જેવી સ્થિતિ બની છે. સરકાર દ્વારા લોકોને નીચાણવાળા વિસ?...
ઈસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સ બની શકે છે નેધરલેન્ડના નવા પીએમ, નુપૂર શર્માનુ ખુલ્લેઆમ સમર્થન કર્યુ હતુ
યુરોપિયન દેશ નેધરલેન્ડની ચૂંટણીઓમાં ચોંકાવનારા પરિણામો આવી શકે છે. કટ્ટર જમણેરી નેતા અને ઈસ્લામ વિરોધી મનાતા ગીર્ટ વિલ્ડર્સ દેશના આગામી પીએમ બની શકે છે. કારણકે એક્ઝિટ પોલમાં તેમની પાર્ટ?...