આણંદ મહાનગરપાલિકાના નવા લોગાને પસંદ કરવામાં આવ્યો
આણંદ નગરપાલિકાને હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા થતા મોગરી, જીટોડીયા અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં...
આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યાં
આણંદ ખાતે સામાજીક પ્રસંગમાં હાજરી આપવા આવેલા વૃદ્ધ મહિલાને રીક્ષામાં બેસાડી રોકડ તેમજ સોનાના દાગીના ભરેલ પાર્સની ચોરી કરનાર રીક્ષા ચાલક અને તેના ત્રણ સાગરીતોને આણંદ ટાઉન પોલીસે ગણતરીના ક...
ગણતંત્ર દિન ઉજવણી : નવી દિલ્હી વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા
૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી ?...
ઉમરેઠ શહેરમાં પોણા બે લાખના વાસણો અને સિક્કાની ચોરીમાં 6 આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી ઉમરેઠ પોલીસ
ઉમરેઠ શહેરની પંચવટી કાકાની પોળમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી વરસો જુના તાંબા પિતળના તથા કાંસાના વાસણ મળી કુલ રૂ.1.62 લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી ક?...
ઉમરેઠના સુરેલી ગામમાંથી ગૌમાંસ સાથે ગેરકાયદેસર કતલખાનું ચલાવતો કસાઈ ઝડપાયો
ઉમરેઠના સુરેલી ગામમાં ગૌવંશ વેચતા શખ્સને પોલીસે રંગેહાથ પકડી પાડયો હતો. જોકે, આ કાર્યવાહીમાં એક શખ્સ ભાગી ગયો હતો. આ અંગે પોલીસે કુલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધી ફરાર બે શખ્સની ધરપકડ માટે ચક્રો?...
સાયબર ક્રાઇમ ટીમ ખેડા તથા વડતાલ પોલીસ ટીમ દ્વારા સાયબર અવેરનેસ વિશે માર્ગદર્શન અપાયુ
વડતાલ રઘુવીર વાડી ખાતે વી.ઝેડ.પટેલ કોમર્સ કોલેજના NSS કેમ્પમાં વોલેન્ટિયરને સાયબર અવેરનેસ અપાયું હતું. આ કેમ્પમાં આશરે 70 થી 75 સાયબર વોલેન્ટિયર ને સાયબર અવેરનેસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું...
બનાસકાંઠા ડીસા ખાતે શૈક્ષણિક વહીવટી અધિવેશન-૨૦૨૫ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ કર્મચારી મંડળ, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે “શૈક્ષણિક વહીવટી અધિવેશન-૨૦૨૫”નું આયોજન કરાયું હતું. ડીસા એ?...
પાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું : 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી
રાજ્યમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરાયું છે, જેમાં રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજ?...
તાપી જિલ્લાના કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
તાપી જિલ્લામાં યોજાનારા ૭૬ માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારોને માહિતી આ...
કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે 115 દીકરીઓનો કઠલાલ કપડવંજ ના ધારાસભ્ય દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયો
કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ દ્વારા છઠ્ઠા ભવ્ય સમૂહ લગ્ન યોજાયો છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવ માં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો ના પ્રેરણાસ્ત્રોત ડાકોર શ્રી દયારામ બાપુ, તથા પૂર્વ ક...