બિહારમાં ભાજપે મનોવૈજ્ઞાનિક લડાઈ જીતી લીધી
ભાજપ છેલ્લા બે-અઢી મહિનાથી વિપક્ષી એક્તા વિરુદ્ધ જે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચલાવી રહી હતી, તેમાં તે લગભગ સફળ થઈ ગઈ છે. આ યુદ્ધના બે લક્ષ્ય હતા. પ્રથમ બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકને ફરી એકવાર પોતા?...
માલદીવ્સઃ ટાપુ દેશને ડૂબાડતી મુઈર્ઝીની વિદેશનીતિ
માલદીવ્સનું નામ ધનાઢ્ય ભારતીયોમાં ખાસ અજાણ્યુ ન હતું. ભારતના છેડે સમુદ્રમાં દૂર આવેલો ટાપુ દેશ હનિમૂન ડેસ્ટિનેશન તરીકે ખાસ્સો પોપ્યુલર થયો છે. એમાંય ભારતમાં જેમને સુંદર સમુદ્ર કાંઠો ન મળત?...
અશ્વિનના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, WTCના ઈતિહાસમાં 150 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર બન્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડની બેઝબોલ રણનીતિને ફેલ કરી હતી. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી ?...
કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ...
આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આણંદમા ગુરૂવારે રાજ્યના નાગરીકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૩ માં સ્વાગત- ફરીયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સરકારના આ પ્રજાલક્ષી કાર?...
નડીઆદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પુનમે ભક્તોએ બોરાની ઉછામણી કરી માનતા પુરી કરી
પોષી પુનમે આજે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ગુજરાતના ખુણે ખુણેથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, વહેલી સવારથી જ મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકત્ર થયા હતા અને બોરાની ઉછામણી કરીન...
ભારતમાં જ નિર્માણ પામેલી લાઈટ બેટલ ટેન્ક ‘જોરાવર’નું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે
હવે ટેક્નોલોજીનો જમાનો છે અને યુદ્ધોમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ડ્રોન દ્વારા હુમલા, સેટેલાઈટ તોડી પાડવાના પ્રયાસો, એપ્સ દ્વારા જાસૂસી વગેરે તેનાં ઉદાહરણો છે. બીજી તરફ યુદ્ધના કેટલાક પાય?...
વરેલી ગામે શ્રીમદ ભાગવત કથાનુ સુંદર આયોજન કરાયું.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે રાધાપુરમ રેસીડેન્સી ખાતે શ્રીમદ ભાગવત કથાનુ ૭ જાન્યુઆરીથી સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૪ જાન્યુઆરી સુધીની આ ભાગવત કથામાં વ્રુન્દાવનથી આ?...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ દ્વારા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું
સ્વચ્છ ભારત મિશન થકી માન.પ્રધાનમંત્રી ઘ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધ?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ
આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ૫૦૦ વર્ષ બાદ પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પધરામણી કરી રહ્યા છે. આ પ્રસંગે...