ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, વાહન પ્રમાણે જાણો નવા દર
નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો લાગુ થશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં ₹5 થી ₹40 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્?...
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
નેશનલ હાઇવે પર મુસાફરી કરવી તમારા માટે મોંઘી થવા જઈ રહી છે, જેના કારણે હવે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફરી એકવાર ટોલ ટેક્સના દરમાં વધારો કરવાની તૈયારી કરી રહી છ?...
NHAI ફ્રન્ટ વિન્ડશીલ્ડ પર નોન-એફિક્સ્ડ ફાસ્ટેગવાળા વાહનો પાસેથી ડબલ ટોલ વસૂલશે
રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓને વાહનની વિન્ડસ્ક્રીન પર ઇરાદાપૂર્વક ફાસ્ટેગ ન લગાવવાથી રોકવા માટે, NHAIએ ટોલ લેનમાં પ્રવેશતા આવા વપરાશકર્તાઓ પાસેથી બમણી વપરાશકર્તા ફી વસૂલવા માટે માર્...
હવે ટોલબુથ પર સમય નહીં બગડે, NHAI કરવા જઇ રહ્યું છે આ મોટો ફેરફાર, જાણો વિગત
જો તમે પણ રોડ ટ્રિપના શોખીન છો અથવા તમે કામના કારણે હાઇવે પર ઘણી મુસાફરી કરો છો તો તમારી માટે એક સારા સમાચાર છે. NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટોલ પ્લાઝા પર IT સિસ્ટમ અને હાર્ડવેરમા?...
Toll Collection:… તો ભારતમાંથી નિકળી જશે ટોલ બૂથ,NHAI કરવા જઈ રહી છે મોટો ધડાકો
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સેટેલાઈટ આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવા માટે વિશ્વભરમાંથી બિડ (EoIs) મંગાવી છે. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) પર આધારિત આ સિસ્ટમ રાષ?...
રસ્તામાં તિરાડ આવે તો આપોઆપ થઈ જશે રીપેર, નહીં પડે ખાડો: NHAI લાવશે ‘સેલ્ફ હીલિંગ ડામર’
રસ્તા પર પડતા ખાડા દર વર્ષે હજારો મોત માટે જવાબદાર હોય છે. સમસ્યા એ આવે છે કે, એક વખત રસ્તા પર ખાડો પડી જાય તો તેને રીપેર કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને પછી સમારકામનું કામ શરૂ થાય છે. આ ...
હવે એક વાહન માટે અનેક ફાસ્ટેગનો ઉપયોગ નહીં થાય, ‘વન વ્હિકલ, વન ફાસ્ટેગ’નો નિયમ અમલમાં
ભારતમાં નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી માટે ફાસ્ટેગને અગાઉથી જ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)નો 'વન વેહિકલ, વન ફાસ્ટેગ' નિયમ સૌમવારથી સમગ્ર દે...
ગુજરાતમાં હાઈવે, ઉજ્જૈનમાં રોપવે…:ગડકરીના મંત્રાલયે મોડી રાત્રે તાબડતોબ અનેક પ્રોજેક્ટ મંજૂર કર્યા
ચૂંટણી પંચ આજે (16મી માર્ચ શનિવાર) બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે ?...
NHAIએ અપડેટ કરી FASTag પ્રોવાઈડરની યાદી, Paytm પેમેન્ટ્સ બેંક લિસ્ટમાંથી બહાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ Paytm પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. Paytm પેમેન્ટ્સ બેંક (PPBL)પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ PPBLને ફાસ્ટે?...
‘વન વ્હીકલ, વન FASTag’ લાગુ કરવાની સમયમર્યાદા માર્ચ અંત સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તેની ‘વન વ્હીકલ, વન FASTag’ પહેલને અમલમાં મૂકવાની સમયમર્યાદા લંબાવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, Paytm ફાસ્ટેગ યુઝર્સને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રા...