‘જે NRC માટે એપ્લાય નહીં કરે, તેઓના આધાર કાર્ડ…’, હવેથી આ રાજ્યમાં ફરજિયાતપણે આ નિયમ લાગુ
આસામ સરકારે NRC માટે અરજી ફરજિયાત કરી છે. NRC અરજી વિના આધાર કાર્ડ જારી કરવામાં આવશે નહીં. બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ કડક પગલું ભર્યું છે અને એપ્લિકેશન વેરિફિકે?...