Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

‘જે NRC માટે એપ્લાય નહીં કરે, તેઓના આધાર કાર્ડ…’, હવેથી આ રાજ્યમાં ફરજિયાતપણે આ નિયમ લાગુ

‘જે NRC માટે એપ્લાય નહીં કરે, તેઓના આધાર કાર્ડ…’, હવેથી આ રાજ્યમાં ફરજિયાતપણે આ નિયમ લાગુ

આસામ સરકારે NRC માટે અરજી ફરજિયાત કરી છે. NRC અરજી વિના આધાર કાર્ડ જારી કરવામાં આવશે નહીં. બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ કડક પગલું ભર્યું છે અને એપ્લિકેશન વેરિફિકેશનની પ્રક્રિયાને મજબૂત બનાવવામાં આવી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.