ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
BCCIએ સોમવારે એક મોટી જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયાના 2 ટેસ્ટ મેચના સ્થળમાં ફેરફાર કર્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI શ્રેણીના ત્રણ મેચના સ્થળો પણ બદલાયા છે. નવા શેડ્યૂલની જાહેરાત કરતા BCCIએ કહ્યુ?...