દુનિયાનો સૌથી અનોખો દેશ, ફક્ત 12 કિ.મી. લાંબો અને 200 મીટર પહોળો, અનેક રીતે ખાસ
દુનિયામાં ઘણા એવા દેશ છે જે પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ આજે અમે તમને જે દેશ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ખરેખર ખૂબ જ વિશેષ છે. આ દેશની કુલ લંબાઈ માત્ર 12 કિમી અને પહોળાઈ 200 મીટર છે. અહીં એક માત્?...
જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત, ચીનનો વિકલ્પ શોધવાના પ્રયાસ
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની મુલાકાતે છે, તેઓ 7મી 'ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ'માં ભાગ લેવા ગઈકાલ ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા બે વર્ષમાં સ્કોલ્ઝની આ ત્રીજીવારન?...
સરકારે ITR ફાઇલ કરવાની સમય મર્યાદા વધારી, હવે આ તારીખ સુધી ભરી શકાશે ઈન્કમ ટેક્સ રિટર્ન
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કોર્પોરેટ્સ માટે એસેસમેન્ટ વર્ષ (AY) 2024-25 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. જો સરકારે ડેડલાઇન ન વધારી હોત, તો વેપારી વર્ગને બિઝ?...
કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોર...
એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ અંગે નર્મદા જિલ્લાનાં વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓનો ધમધમાટ
નર્મદા જિલ્લામાં આગામી તા.૩૧મી ઓક્ટોબરના રોજ એક્તાનગર ખાતેસરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ૩૦મી ઓકટોબરે નર્મદા મહાઆરતી દિપોત્સવ અને લોકા?...
સવારે 10 મિનિટ દોડવાથી જાણો શું થાય છે તમારા શરીરને ફાયદા? આ સમસ્યા પણ થશે દૂર
તમારું આહાર વજન ઘટાડવામાં સૌથી મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય તમે દિવસભર કઈ શારીરિક પ્રવૃત્તિ કરો છો તે મહત્વનું છે. સ્વસ્થ રહેવા અને સ્થૂળતા ઘટાડવા માટે, દરરોજ 45-મિનિટ ચાલવાની ભલામ...
મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ
કાકીડી ગામે ચાલતી રામકથામાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે. તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે '?...
નડિયાદ શહેરમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરવામાં આવ્યા, સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. શિયાળાની શરૂઆત થતાં જ આજે દાદા ને આમળા નો ભોગ ધરાવ?...
ગુલમર્ગમાં આતંકી હુમલામાં વધુ બે જવાન શહીદ, ડ્રોનથી સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે પોર્ટરનાં મોત નીપજ્યાં હતા તેમજ ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં શુક્રવારે ઈજાના કારણે વધુ બે જવ...
કલાકારોના મુખેથી ગુજરાતના કેટલાક ક્ષેત્રની સરખામણી કરી ઊંચ-નીચના ભેદ ન કરી અને ગૌરવશાળી ગુજરાત વિશે વાતો કરી ગુજરાતની અખંડતાને જાળવવાનું કાર્ય કરવું જોઈએ.
હાલમાં ગુજરાતના એક પ્રતિષ્ઠિત ડાયરાના કલાકાર દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારો ની વચ્ચે સરખામણી કરવાનો મુદ્દો સમાચાર અને મીડિયામાં ખૂબ જ ધ્યાનમાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી કલાકારોએ દૂર રહે...