તાલિબાન ભારત સાથે સબંધો સુધારવા આતુર, બંધ પડેલુ અફઘાની દૂતાવાસ ફરી શરૂ કરશે
પાકિસ્તાન સાથે બગડેલા સબંધો વચ્ચે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ભારત સાથે નિકટતા કેળવવાના મૂડમાં હોય તેમ લાગે છે. તાલિબાન સરકારના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર શેર મહોમ્મદ અબ્બાસે કહ્યુ છે કે, ?...
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈ આવ્યું નવું અપડેટ, એક કલાક પહેલા ખબર પડી જશે ક્યાં કોની સરકાર!
પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં આજે પાંચમું રાજ્ય પાંચમુ રાજ્ય તેલંગાણામાં મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે એક્ઝિટ પોલ બતાવવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. નવા ?...
નવુ સિમ કાર્ડ લેવાનું વિચારી રહ્યાં છો? 1 ડિસેમ્બર 2024 થી લાગૂ થઇ જશે સિમ કાર્ડને લઇને આ નવા નિયમો
સિમ કાર્ડના નવા નિયમથી તેને ખરીદવું અને એક્ટિવેટ કરવું પહેલા જેટલું સરળ નહીં રહે. પ્રક્રિયા સુરક્ષિત અને સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે ભારત સરકારે સિમ માટે કડક નિયમો રજૂ કર્યા છે. નવા સિ?...
આજથી ક્લાઈમેટ ચેન્જ પર સંમેલન, 200 દેશ જોડાશે, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા
યુએઈમાં આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન દુબઈ એક્સપો સિટી ખાતે કરાશે. આ સંમેલનમાં 200 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં ક્લા?...
ભારતીય વાયુસેના અધિકારી મનીષા પાધીએ રચ્યો ઈતિહાસ, બની દેશની પ્રથમ મહિલા ADC
મિઝોરમના રાજ્યપાલએ મનીષા પાધી (Manisha Padhi)ને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ (created history) રચ્યો છે. મનીષા પાધી પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ...
‘આટલી સંકુચિત માનસિકતા ન હોવી જોઈએ’, પાકિસ્તાની કલાકારોને ભારતમાં પ્રતિબંધ લગાવવાની માંગ પર SCની ફટકાર
સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કલા પ્રદર્શન કે કામ કરવાની મંજુરી ન આપવી જોઈએ. જેમાં કલાકારો પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની આરજી સુપ્રીમ કોર્ટે ફગા?...
ચીનમાં ફેલાયેલ રહસ્યમય બીમારીને લઈ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર એલર્ટ, અધિકારીઓ અને તબીબોને આપ્યો આદેશ
કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મૉટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આ...
લગ્ન કરવા પાકિસ્તાન જતી રહેલી અંજૂ બે દિવસમાં ભારત પાછી ફરશે, ધરપકડની શક્યતા
નસરુલ્લાહે આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું પોતે અંજૂને ભારતીય બોર્ડર સુધી છોડવા માટે જવાનો છું. પાકિસ્તાનના યુ ટયૂબરને આપેલા ઈન્ટરવ્યૂમાં નસરુલ્લાહએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનથી ભારત ...
હમાસ સાથેની જંગ વચ્ચે એકાએક કેમ ઈઝરાયલ પહોંચ્યા એલન મસ્ક? ગાઝાને લઇને કહી મોટી વાત
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલમાં છે. યુદ્ધની વચ્ચે તે સોમવારે ઈઝરાયેલ પહોંચ્યો હતા. તેમણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગને મળ્યા હતા. મસ્કએ ગાઝા પ?...
મેન્યુઅલ ડ્રિલિંગની પ્રથમ તસવીરો આવી સામે, જાણો કામ ક્યાં સુધી પહોંચ્યું
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે વર્ટિકલની સાથે મેન્યુઅલ...