આ મુસ્લિમ દેશે જ હિઝાબ પહેરવા પર લગાવી દીધો પ્રતિબંધ, જો પહેર્યો તો મળશે આ સજા
ઇસ્લામિક દેશ તજિકિસ્તાને કટ્ટરવાદ સામે મોટો નિર્ણય લીધો છે. દેશમાં છેલ્લા 30 વર્ષથી સત્તા પર રહેલા સરમુખત્યાર ઈમોમાલીએ દેશની મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે ?...
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (PM E-DRIVE) યોજનાને મંજૂર...
મણિપુરમાં 10 દિવસનો યુદ્ધવિરામ! કુકી નેતાઓએ કેન્દ્રીય એજન્સીઓના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો
મણિપુર રાજ્યમાં હિંસામાં વધારો ચિંતાજનક સ્થિતિ બની રહી છે. 1 સપ્ટેમ્બરથી જાતિય હિંસા ચાલી રહી છે. સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ હિંસા રોકવા માટે તમામ પગલાં લઈ રહી છે અને ખીણમાં વિરોધ પ્રદર્શન?...
અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય ?...
ICCમાં જતા પહેલા જય શાહે આપી વધુ એક મોટી ભેટ, બદલાશે ખેલાડીઓનું નસીબ
બીસીસીઆઈના હાલના સચિવ અને એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ આઈસીસીના નવા ચેરમેન તરીકે પસંદગી થઈ છે. તે આગામી 1 ડિસેમ્બરના રોજ પોતાનો કાર્યકાળ સંભાળશે. આ પદ સંભાળતા પહેલા જય શહ એશિયાઈ ક...
મણિપુર હિંસા: આધુનિક મશીનો વડે ડ્રોન બનાવાયા! NIAને હુમલાની તપાસ સોંપવામાં આવી શકે છે
મણિપુરમાં લગભગ 16 મહિનાથી હિંસા ચાલી રહી છે. સ્થિતિ સામાન્ય બની રહી નથી. તાજેતરની અથડામણની પેટર્નએ બધાને ચોંકાવી દીધા છે. ડ્રોન, મોર્ટાર અને આધુનિક હથિયારોથી હુમલા કરવામાં આવી રહ્યા છે. હવે જો...
બાબા વિશ્વનાથના શહેરમાંથી બાબા બૈદ્યનાથ ધામ જવાનું સરળ બનશે! આ રૂટ પર વધુ ત્રણ નવી વંદે ભારત ટ્રેન દોડશે
સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનો પરિવાર ભારતીય રેલવેના પાટા પર સતત વધી રહ્યો છે. અત્યાર સુધી દેશના વિવિધ રેલવે રૂટ પર વંદે ભારત ટ્રેનોની કુલ 54 જોડી દોડી રહી છે. 15 સપ્ટેમ્બરથી કેટલીક વધુ નવી વં?...
બંગાળની ખાડીના કિનારે હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું થશે આજે પરીક્ષણ
બંગાળની ખાડીના કિનારે સ્થિત બાલાસોર હેઠળ ચાંદીપુર નામના સ્થળે આઇટીઆર સંકુલમાં સ્થિત લોંચિંગ કોમ્પ્લેક્સ 3 થી અત્યાધુનિક સપાટીથી હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું આજે પરીક્ષણ કરવામાં આવશે. આ ...
કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો, અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર
રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત વિવાદમાં છે. ક્યારેક અનામતને લઈને તેમના નિવેદનોની ટીકા થઈ રહી છે તો ક્યારેક ભારત-ચીન સરહદ વિવાદને લઈને તેમના દાવાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાહુલના આ ત?...
CJI ડી.વાય.ચંદ્રચુડના નિવારસ્થાને પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગણપતિ પુજામાં લીધો ભાગ
સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ઠેર-ઠેર ગણેશ મૂર્તિઓની સ્થાપના કરીને વિશેષ પૂજાઓ ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે પણ તેમના નિવાસ ?...