ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય મોકૂફ, આ નિર્ણયો પણ પેન્ડિંગ રાખ્યા
જીએસટી કાઉન્સિલની 54મી બેઠક શરૂ થઈ ચૂકી છે. જેમાં મુખ્ય ફોકસ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર વસૂલવામાં આવતા જીએસટી પર છે. આ બેઠકમાં આ મુદ્દે નિર્ણય આગામી બેઠક પર ટાળવામાં આવ્યો છે, કારણકે લાઈફ અ?...
‘સરકારે ગુનેગારોને પકડીને સજા કરવી જોઈએ…’, આરએસએસ ચીફ મોહન ભાગવતે આરજી કાર હોસ્પિટલની ઘટના પર કહ્યું
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ડોક્ટર સાથે થયેલી અત્યાચાર બાદ દેશભરમાં ગુસ્સો છે. મમતા બેનર્જી સરકાર પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પણ આ મામલે પ્રતિક્રિયા...
ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 18% GST લાગશે, પેમેન્ટ ગેટવેને કોઈ છૂટ નહીં મળે
GST કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ 2000 રૂપિયાથી નીચેના ટ્રા?...
ઈલેક્ટ્રિક વાહન લેવાનું વિચારતા હોવ તો આટલું જાણી લેજો: ગડકરીએ કિંમતને લઈને આપ્યું મોટું નિવેદન
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. સરકાર પણ સતત આ વાહન પર પોતાનું ફોકસ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદ?...
ભારતના પ્રવાસે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ પીએમ મોદીને મળ્યા
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીના આમંત્રણ પર તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ સોમવારે અબુ ધાબીના ક્રા?...
વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર 5 કલાકમાં કાપશે, તમને મળશે આ ખાસ સુવિધા
ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા વધારવા માટે તેની ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે 'વંદે મેટ્રો' ટ્રેન દોડાવવાની યોજના બન?...
વાલોડમાં બજારના રાજા નું શાહી આગમન
ગણેશ ચતુર્થી નિમિત્તે દરેક ગણેશ મંડળ દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવે છે ત્યારે વાલોડ તાલુકાના કે ગામના ઇતિહાસમાં પહેલીવાર બજારના રાજાના શાહી આગમનમાં 5,000 થી વધારે લોકો આવ્યા હતા. વાલોડ ચા?...
શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. શામળાજી ના આસપાસ ના વિસ્તારના રક્તદાતાઓ તથા શામળાજી હોસ્પિટલના ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ?...
કેન્દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયાએ પોતના જન્મ દિવસે ક્રેસન્ટના ગણપતિજી ની આરતી ઉતારી
સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષ થી ક્રેસન્ટ સર્કલ માં ગણેશજી સ્થાપના કરી ભવ્ય આયાજનો કરવામાં આવે છે . દર વર્ષે નવી નવી થીમ સાથે મિત્ર મંડળ કામ કરે છે , કોરોના કાળમાં ...
પેરિસ પેરાલિમ્પિક્સમાં રેકોર્ડ 29 મેડલ સાથે ભારતની સફર થઈ સમાપ્ત, એથ્લેટિક્સમાં સૌથી વધુ મેડલ
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારતનું સફળ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ગેમ્સના છેલ્લા દિવસે ભારતે માત્ર એક જ ઈવેન્ટમાં ભાગ લીધો, જેમાં તે મેડલ જીતી શક્યું ન હતું. આ સાથે જ ભારત માટે અત્યાર સુધીની...