દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ, PM મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું...
ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત કરતાં શ્રી મોરારિબાપુ
ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું. શ્રાવણ માસનાં પવિત્ર દિવસમ...
ગુજરાત પોલીસનું બનાસકાંઠા, અમદાવાદ સહિત રાજ્યભરમાં તપાસ અભિયાન, 8ની પૂછપરછ
સ્ક્રેપનો ધંધો કરતી કંપનીઓનું અસ્તિત્વ માત્ર કાગળ પર પશ્ચિમ બંગાળની આંગડિયા પેઢી દ્વારા નાણાં મોકલાય છે, આંખમાં ધૂળ નાખવા ખોટાં બિલો દ્વારા GST ચૂકવાય છે બાંગ્લાદેશમાં સક્રિય 5 સંસ્થાઓ પર ?...
અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ, રોડ અકસ્માતમાં પગ ગુમાવ્યો, હવે ઈતિહાસ રચ્યો
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું ખોલવામાં આવ્યું છે. ભારતની બે દીકરીઓએ એક જ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા છે. શૂટર અવની લેખરાએ ફરી એકવાર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. અવનીએ 10 મીટર એર રાઈફ?...
હવેથી નમાઝ માટે વિધાનસભામાં 2 કલાકનો બ્રેક નહીં અપાય, આ રાજ્ય સરકારે ખતમ કર્યો બ્રિટિશકાળનો નિયમ
આસામ વિધાનસભામાં શુક્રવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શુક્રવારની નમાજનો બ્રેક રદ્દ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી બ્રિટિશ યુગના શાસનનો અંત આવશે, જે અત્યાર સુધી અમલમાં હતો. મુખ્?...
ઉમરેઠમાં યોજાયો 75 મોં વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ
આજરોજ સામાજિક વનિકરણ વિભાગ આણંદ જિલ્લા અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાનો ૭૫ માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ ધી જયુબિલી ઇન્સ્ટિટયુશન સ્કૂલ ખાતે થવા પામ્યો. આ કાર્યક્રમમાં મુખ્યત્વે જિલ્લા જિ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાહત બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે રાહત બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં બચા...
‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની ?...
કપડવંજના નવા રતનપુરામાં કાદવ કીચડમાં સ્મશાનયાત્રા નીકળી
આગામી સમયમાં આ રસ્તો નહીં બને તો ગ્રામજનો આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી કપડવંજ તાલુકાના દંતાલી ગ્રામ પંચાયતના પેટાપરા નવા રતનપુરા અને જૂના રતનપુરાનો અઢી કિલોમીટરનો રસ્તો કાદવ-કીચડથી...
નડિયાદ શહેરમાં ધોળે દિવસે વૃદ્ધા પર ફાયરિંગ : નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ
નડિયાદ શહેરમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી છે, આ અંગે નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં ધોળે દિવસે એકલા ર...