ડેથ કેલ્ક્યુલેટર! હવે AI કહી શકશે કે તમારૂ મૃત્યુ ક્યારે થશે
AIથી આજે ઘણા કામ સરળ બની રહ્યા છે. એઆઈ દ્વારા આજે વીડિયો, ફોટો બનાવવા ખુબ સરળ બન્યા છે પરંતુ શું તમે જાણો છો કે AI તમે ક્યારે મૃત્યુ પામશો તે પણ જણાવી શકે છે ? AI ટેક્નોલોજી હવે એક નવા સ્તર પર આગળ વધી ર...
કતારમાં સજા ભોગવી રહેલા 8 નેવી કર્મચારીઓની થશે વતન વાપસી! વિદેશ મંત્રાલયે કહી આ વાત
કતારની જેલમાં બંધ ભારતીય નેવીના પૂર્વ કર્મચારીઓને ફાંસીની સજા સંભળામાં આવી હતી જેના પર તેમણે કોર્ટમાં આ સજાની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત...
ફ્રાંસના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ બનશે ભારતના મહેમાન, આ રેકોર્ડ બનશે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવતા વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતના મહેમાન બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગણતંત્ર દિવસ માટે આમંત્ર...
રામમંદિરના સમારોહમાં ફક્ત આ લોકો રહેશે હાજર! તમામ હોટેલ બુકિંગ રદ કરવા CM યોગીનો નિર્દેશ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન સીએમ યોગીએ 30 ડિસેમ્બરના કાર્યક્રમને 22 જાન્યુઆરી...
ભારતમાં પણ ધાર્મિક લઘુમતી પ્રત્યે ભેદભાવ રખાતો નથી : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમાજમાં કોઈ પણ ધાર્મિક લઘુમતિ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો જ નથી. આ સાથે તેઓના ટીકાકારોને તેઓએ એમને કઠોર જવાબ આપી દીધો હતો. ઈંગ્લેન્ડનાં આર?...
30 વર્ષ બાદ નજીક આવશે મંગળ અને શનિ દેવ, આ 3 રાશિ પર વરસાવશે કૃપા, કરી દેશે માલામાલ
જેની અસર તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. લગભગ 30 વર્ષ બાદ વર્ષ 2024માં શનિ અને મંગળ ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. શનિદેવ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. આ સાથે જ મંગળ ગ્રહ 2024ની શરૂઆતમાં કુંભમાં ગો...
આતંકવાદ સામે લડવાના નામે ઈઝરાયેલ ગાઝાને બરબાદ કરવાનુ બંધ કરેઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ભડકયા
ગાઝામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના હુમલામાં 20000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ સામે ચિંતા વ્યક્ત કરી રહેલા દેશોમાં હવે ફ્રાંસનો પણ સમાવેશ ...
રાફેલ હવે દરિયાની પણ ચોકી કરશે, નૌસેનાના બે યુદ્ધજહાજો પર તહેનાત કરાશે 26 મરીન રાફેલ
ભારતીય નૌસેના આકાશ બાદ દરિયામાં પણ સુરક્ષા વધારવાની તૈયારી કરી રહી છે. આ માટે ભારતીય નૌસેનાએ 26 રાફેલ મરીન જેટ ખરીદવાની તૈયારી શરૂ કરી છે. આ માટે ભારત સરકાર ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે એક સોદો પા?...
લોકસભામાં વધુ 3 સાંસદો પર સસ્પેન્શનનો કોરડો વિઝાયો, કુલ 146 સાંસદ શિયાળુ સત્રથી બહાર
સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સ?...
પાકિસ્તાનની જેલમાં બંધ ઈમરાન ખાન ત્રણ જગ્યાએથી લડશે ચૂંટણી, PAKનો ચૂંટણી જંગ બનશે રસપ્રદ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડશે. આ માહિતી ખુદ ઈમરાન ખાનના વકીલે આપી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ બુધવાર?...