નાંદોદ તાલુકામાં નવાપરા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કરાયું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં ઠેર - ઠેર ભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નવાપરા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ?...
પાકિસ્તાનના કબજામાંથી ભારતીય સેનાએ 1800 ચોરસ માઈલ વિસ્તાર પરત મેળવ્યો હતો
બોર્ડર સિક્યોરિટી ફોર્સે આજે તેઓ 59મો દિવસ સમારોહ ઉજવે છે. ડીસેમ્બર 1965ના ફોર્સની સ્થાપનાના માત્ર છ વર્ષની અંદર જ બાંગલાદેશની મુક્તિની લડાઈ જેવું મોટું કાર્ય BSFને મળ્યું હતું. BSF માર્ચ 1971 થી તેના...
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મહિલાઓ 7થી 8 બાળકો પેદા કરશે તો સરકાર આર્થિક મદદ કરશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને વિનંતી કરી છે કે જો તેઓ સાત-આઠ કે તેથી વધુ બાળકોને જન્મ આપશે, તો તેમની સરકાર તરફથી મહિલાઓને આર્થિક અને જરૂરી સહાય આપવામાં આવશે. રાષ્ટ્રપ?...
કિંગ ખાનની ફિલ્મ ડંકીનું બીજુ સોન્ગ ‘નીકલે થે હમ કભી ઘર સે’ રિલીઝ
પઠાન અને જવાનના રિલીઝ પછી લોકો ‘ડંકી’ મુવીના રિલીઝની રાહ જોઇ રહ્યાં છે.ફેંન્સમાં પણ આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ છે. ફેન્સનો ઉત્સાહ જગાવી રાખવા માટે મેકર્સ સમયે સમયે ડંકીની અપડેટ આપતા રહે છે અન...
નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં યોજાશે ‘મિથ્યાભિમાન’ પુસ્તકના રસાસ્વાદનો કાર્યક્રમ
નડિયાદમાં પેટ પકડીને હસાવતા ગુજરાતી ભાષાના સૌ પ્રથમ હાસ્યનાટકની અનોખી રજુઆત થવા જઈ રહી છે, દોઢસો વર્ષ પહેલા લખાયુ હોવા છતા આજે પણ તરોતાજા લગતા આ નાટક વિશે ગુજરાતના જાણીતા નાટ્યવિદ્ મહેન્દ્...
જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટ રાજકીય કેસોનું કેન્દ્ર બની જાય છે : CJI
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે બંધારણ દિવસ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી સંબંધિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં છેતરપિં?...
અમેરિકામાં શિખ આતંકીની હત્યાના પ્રયાસ અંગે ભારતે ઉચ્ચ સ્તરિય તપાસ સમિતિ રચી છે : બાગચી
શિખ આતંકીની અમેરિકામાં હત્યા કરવાનું ષડયંત્ર રચવાના અમેરિકાના સત્તાધીશોએ કરેલા આક્ષેપો અંગે તપાસ કરવા ભારતે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે તેમ વિદેશ મંત્રાલયના પ્રવકતા અરવિંદમ બાગચીએ ?...
RSS ના સર્વેસર્વા મોહન ભાગવત પણ આ મહાત્માના પગમાં પડી ગયા, જાણો શું હતી વાત વીડિયોમાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી. વાતચીત દરમિયાન મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજને કહ્યું ?...
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિન્જરનુ નિધન, ભારત સાથે રહી હતી કટ્ટર દુશ્મનાવટ
અમેરિકાની વિદેશ નીતિ પર સૌથી વધારે પ્રભાવ પાડનારા દેશના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિન્જરનુ 100 વર્ષની વયે બુધવારે નિધન થયુ છે. કિસિન્જરે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમજ ...
ખેડા જિલ્લા કક્ષાએ ઉત્તરસંડા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધ?...