પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજનાના વાયરલ સ્ક્રીન શોટની શું છે હકીકત, જાણો
સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાં કેટલીક ભ્રામક હોય છે. આવા અહેવાલ વાંચીને તેને ફોરવર્ડ કરનારા લોકોની સંખ્યા પણ વધારે હોય છે. આવો જ એક ભ્રામક મેસેજ પ્રધાનમંત્રી બેરોજગાર ?...
ઈઝરાયલે ઈરાનના ઠેકાણાઓનું લિસ્ટ તૈયાર કર્યું, ગમે ત્યારે હુમલાની શક્યતા, અમેરિકાની ચેતવણી!
ઇઝરાયેલે ઇરાન પર વળતો પ્રહાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. ઇઝરાયેલના લશ્કરે ઇરાનના તે સ્થળોની પૂરેપૂરી યાદી બનાવી લીધી છે જેના પર તે તહેરાનના બેલિસ્ટિકિ હુમલાના જવાબમાં હુમલો કરી શક?...
હવે ટ્રેનમાં એડવાન્સ બુકિંગ 120 નહીં 60 દિવસનું થશે, પહેલી નવેમ્બરથી રેલવેમાં નવો નિયમ
ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ 120 દિવસ પહેલા શરૂ થતું હતું, પરંતુ આ સમય ઘટાડીને 60 દિવસનો કરી દેવાયો છે. આ નિયમ પહેલી નવેમ્બર 202...
યુદ્ધમાં નહીં બુદ્ધમાં મળશે સમાધાન PM મોદીએ કરી વિશ્વને આપ્યો શાંતિનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભગવાન બુદ્ધનો વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. અભિધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પવિત્ર દિવસ આપણને કરુણા અને સદ્ભાવનાન...
હરિયાણાના ફરી CM બન્યાં ‘સૈની’, PM મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં 13 મંત્રીએ લીધા શપથ
ભાજપના કદાવર નેતા નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. આ દરમિયાન 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં શપથ પૂર્ણ પંચ...
યુવા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયામાં નોકરીનો ગોલ્ડન ચાન્સ, ઝડપી વિઝા માટે ફટાફટ કરો અરજી
જો તમે ઓસ્ટ્રેલિયા જવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં એક નવી પહેલ શરૂ કરી છે જે 18 થી 30 વર્ષની વયના 1,000 જેટલા ભારતીય નાગરિકોને એક વર્ષ માટે દેશમાં કામ કરવા અને હોલિ ડે મ?...
ભારતની સૌથી મોટી EV ચાર્જર ઉત્પાદક કંપનીએ UKમાં ensmart power સાથે હાથ મિલાવ્યા, વધારશે બિઝનેસનો વિસ્તાર
સર્વોટેક પાવર સિસ્ટમ્સે બુધવારે યુકે સ્થિત EnSmart પાવર સાથે તેના EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) ચાર્જર બિઝનેસને UK અને તેનાથી આગળ વિસ્તારવા માટે તેના સહયોગની જાહેરાત કરી હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ?...
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમાની ઉજવણી કરાઇ, જેમાં ગતરોજ સૌપ્રથમ વખત રાસોત્સવનું આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું. કાળિયા ઠાકોરની ભૂમિ ડાકોરમાં વૈષ્ણવ ભક્તો...
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવાયા
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહેમદાવાદ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ તબક્કે અર્જુનસિંહે જણાવ્યું હતું કે પાર્ટીએ આપેલ ...
ભારતમાં કાયદો હવે ‘આંધળો’ નથી રહ્યો…ન્યાયની દેવીની આંખો પરથી હટાવી પટ્ટી, તલવારની જગ્યા લીધી સંવિધાને
સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમામાં નવી વાત એ છે કે અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અ?...