બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે 6A એવા લોકોને નાગરિકતા પ્રદાન કરે છે જેઓ બંધારણીય જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા ન?...
ભાજપ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં, નાયબ સૈનીના શપથમાં 19 CM, 16 ડે.સીએમને આમંત્રણ
હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની આજે (17મી ઓક્ટોબર) બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ પંચકુલાના દશેહર ગ્રાઉન્ડમાં શપથ લેવાના છે. ત્યાર બાદ ચંદીગઢમાં NDAના મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી ?...
કવિતામાંથી શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રસ પ્રાપ્ત થાય છે. – શ્રી મોરારિબાપુ
આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા શરદપૂર્ણિમા પર્વે તલગાજરડામાં કવિ શ્રી કમલ વોરાને શ્રી નરસિંહ મહેતા સન્માન અર્પણ થયું. આ પ્રસંગે મંગળ ઉદ્બોધન આપતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ક?...
વિદેશ મંત્રી એસ. જયશંકર વિશે પાકિસ્તાની મીડિયાએ ફેલાવ્યું જૂઠાણું, ઈસ્લામાબાદમાં આવું કંઈ થયું જ નથી
ભારતે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની મીડિયાએ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મં...
દિલ્હીની હવા ફરી ‘ઝેરીલી’, માસ્ક વિના ન ફરવા ચેતવણી, આ છે દેશના ટોપ-10 પ્રદૂષિત શહેરો
દિવાળી પહેલા દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. બુધવારે (16મી ઓક્ટોબર) એર ક્વોલિટી ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હી-એનસીઆરની હવામાં સ્ટબલ મિક્સિંગના ધુમાડાને કારણે સર્વત્ર ધુમ્મસ ...
ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ
ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મે?...
તાપી જિલ્લા નાયબ માહિતી નિયામક દ્વારા ખોટી રીતે પત્રકારોને બદનામ કરનાર સાપ્તાહિક ના તંત્રી વિરુદ્ધ પત્રકાર પરિષદ યોજી
તાપી જિલ્લા અને આસપાસ ના વિસ્તારોમાં બહુજન સમ્રાટ નામથી સાપ્તાહિક વિકલી ન્યુઝ પેપર ચલાવતા પરેશ અટાલીયા એ ખોટા ન્યુઝ છાપીને પત્રકારો અને અધિકારીઓને ખોટા ચીતર્યા હતા... આ મામલે તાપી જિલ્લા ?...
બંગાળની ખાડીમાં સર્જાયું વાવાઝોડું, ભારે પવન સાથે વરસાદની આશંકા, IMDએ આ રાજ્યોને કર્યા ઍલર્ટ
બંગાળની દક્ષિણ-પશ્ચિમમાં સર્જાયેલું દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું 17 ઑક્ટોબરના રોજ સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની આશંકા છે અને દક્ષિણ કિનારે અન?...
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ગિફ્ટ, આ પાકોની MSPમાં વધારો કર્યો
મોદી સરકારે રવિ પાકોની એમએસપીમાં વધારો કરીને ખેડૂતોને દિવાળી ગિફ્ટ આપી છે તેમાં ઘઉંના પાક પર ક્વિન્ટલ દીઠ 150 રુપિયા અને સરસવના પાક પર ક્વિન્ટલ દીઠ 300 રુપિયાનો વધારો કરાયો છે. આજે મળેલી કેન્દ્?...
મુખ્ય ચૂંટણી કમિશનરનો આબાદ બચાવ, ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડના પિથોરાગઢમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને મુનસ્યારીના રાલમમાં લેન્ડિંગ કર્ય?...