ચકલાસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી ૧૫૧ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધા?...
બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ૨.૩૦ લાખ રૂપિયાનું હેરોઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીના માર્ગદર્શન તેમજ સૂચનાથી ખોડા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થા?...
સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. – મોરારિબાપુ
ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને 'હનુમંત સન્માન' અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવા...
15 એપ્રિલથી નવા તત્કાલ ટિકિટના નિયમ રેલવે કરશે લાગૂ, રેલવે એજન્ટ પર લાગશે રોક? જાણો શું છે નવા ફેરફાર
બુકિંગની વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે અને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વે 15 એપ્રિલથી તેની તત્કાલ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઇ રહી છે. બુકિંગના સુધારેલા કલાક...
નવસારીના પૌરાણિક વીરવાડી મંદિરમાં ભક્તજનોની ભીડ ઉમટી
મીની સાળંગપુર ગણાતા નવસારીના વીરવાડી મંદિરમાં હનુમાન જયંતીને લઈને સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ આ પૌરાણિક મંદિરમાં મહાપ્રસાદ, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ વગેરેનું પણ આયોજન કરવ?...
જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છાત્રુ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ કામગ...
ચારધામ યાત્રા માટે વિદેશીઓમાં અનેરો ઉત્સાહ, અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
હિન્દુઓ માટે અત્યંત મહત્ત્વની ગણાતી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે ભારત જ નહીં પણ વિદેશોના શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ચારધામ યાત્રા માટે અમેરિકામા?...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં 23મો દીક્ષાંત સમારોહ ઉજવાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ 23માં દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં એલસીડી પ્રેઝન્ટેશન અધ્યાપક પ્રા.રાજેશ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું ...
કલગામમાં રાયણીના ઝાડમાં બિરાજમાન હનુમાનજી, અહીં જીવંત સ્વરૂપે પૂજાય છે બજરંગબલી
રાજ્યના દરેક ગામે હનુમાનજીનું નાનું કે મોટું મંદિર હોય છે. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને કળિયુગના દેવ પણ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો
સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સૌએ સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર ?...