મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવ્યું : કણજરી પાસેથી મૃતદેહ મળી આવ્યો
આણંદ ખાતે રહેતી મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ પાસે કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું, જેનો મૃતદેહ કણજરી પાસેથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો હતો, વડતાલ પ...
ઋષિ-મુનિઓના નામ આગળ શા માટે લખવામાં આવે છે શ્રી શ્રી, 108 અને 1008, જાણો ખાસ કારણ
હિન્દુ ધર્મમાં ગુરુ-શિષ્ય પરંપરા સદીઓ જૂની છે. સનાતન ધર્મમાં ઋષિ-મુનિઓ અને ગુરુઓના નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે સંત મહાત્માના નામની આગળ શ્રી શ્રી, 108 અને 1008 શા માટે લખવ?...
1 એપ્રિલથી યૂનિફાઈડ પેન્શન સ્કીમ થઈ જશે શરુ, લાભ ઉઠાવવા આ તમામ કરી શકશે અરજી
કેન્દ્રીય કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપવા માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) 1 એપ્રિલ, 2025થી શરૂ થવા જઇ રહી છે. 1 એપ્રિલ, 2025 ના રોજ અથવા તે પછી કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ આ માટે અરજી કરી શક...
પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને, ભારતને ઈઝરાયેલ-અમેરિકાની યાદીમાં જોડી દીધુઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનની શરૂઆત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી બાદ દેશની સરહદોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને હ...
અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR
શહેરમાં ટ્રાફિક નિયમોના (traffic rules) ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલ્યો હતો. જોકે તેમ છતાં હજુ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ...
ટ્રમ્પનો ગેરકાયદે પ્રવાસીઓ સામે વધુ એક મોટો એક્શન પ્લાન, કરી એપ લોન્ચ અને આપી ચેતાવણી, જાણો ડિટેલ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે CBP હોમ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ એક પ્લેટફોર્મ છે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓને સ્વેચ્છાએ દેશ છોડવા ચેતાવણી આપે છે. ટ...
ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, PIL દાખલ કરી મકબરો હટાવવા માગ
મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઔરંગઝેબની કબર હટાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં એક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે. કેતન તિરોડકર નામના વ્યક્તિએ બોમ્બ?...
IPL 2025 પહેલા કેપ્ટનોની બલ્લે-બલ્લે, આ નિયમના કારણે હવે નહીં લાગે બેન
BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન માટે રમવાના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં સૌથી મોટો એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ ઓવર-રેટ સાથે સંબંધિત છે જેના કારણે કેપ્ટનોને એક મેચ માટે પ...
ભરૂચના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ભરૂચનું પ્રાચીન નામ ‘ભૃગુકચ્છ’ હતું. આ નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું.હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ ભૃગુ, જે સાત મહાન ઋષિઓ પૈકી એક હતા, તેમણે અહીં તપસ્યા કરી હતી. તેથી આ સ્થળને "ભૃ?...
ભારત ફીલીપાઈન્સનો બ્રહ્મોસ મિસાઇલ્સ સોદો, બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્ત્વનું પગલું છે
અહીં યોજાયેલા રાયસીના ડાયલોગમાં ભાગ લેતાં ફીલીપાઈન્સના વિદેશ મંત્રી એનરિકે મેના લોએ ભારત ફિલિપાઇન્સના બ્રહ્મોસ મિસાઇલ સોદાને બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્વનું પગલું રહ્યું હતું. આ...