નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ?...
‘અમને છંછેડયા તો આક્રમક થઈ જશું..’, સેના પ્રમુખે સીધી પાકિસ્તાનને આપી ચેતવણી
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન અમને ઉશ્કેરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનમાં ખાવાના ફાંફા પડી રહ્યા છે પરં?...
UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો નિર્ણય! હવે બહારના લોકો રાજ્યમાં નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન
ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કર ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે. સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્ય?...
સરદાર પટેલ વિનય મંદિર,ઓડના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઝળકયા.
જેમાં ભુવા વિજય છેલાભાઈ ધોરણ-૧૨ (અ) ઓપન વિભાગ ઊંચી કૂદ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી રૂ.૫૦૦૦ નું ઇનામ પ્રાપ્ત કરેલ છે તેમજ બહેનોની સ્પર્ધામાં અંડર-૧૪. ૨૦૦મીટર દોડમાં ખરાડિયા સાક્ષી દલસીંગભાઇ ધો?...
રેખા ગુપ્તાએ લીધા દિલ્હી મુખ્યમંત્રીના શપથ, 27 વર્ષ બાદ રાજધાનીમાં જોવા મળશે ‘ભાજપ’ રાજ
ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમનો રાજ્યાભિષેક આજે રામલીલા મેદાનમાં થયો હતો. ગઈકાલે એટલે કે બુધવારે તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચ?...
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નિમુબેન બાંભણીયા ત્રિ-દિવસીય આસામ અને મેઘાલયના પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ અંતર્ગત કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ તેમના મેઘાલય અને આસામના ત્રણ દિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ગ...
એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ આ વસ્તુઓ ન લો, જાણો કયા ઘરેલું ઉપાયોથી મળશે રાહત
જો તમને એસિડિટી હોય તો તમારે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ખાટાં ફળો (જેમ કે નારંગી, લીંબુ, દ્રાક્ષ), ટામેટાં, મસાલેદાર ખોરાક, ચરબીયુક્ત અથવા ચીકણો ખોરાક, ચોકલેટ, કાર્બોનેટેડ પીણાં, કોફી, આલ્કોહ...
ભારતીય ટીમ જીત સાથે શરૂઆત કરવા માંગશે, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ મેચ
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા આજથી તેમના મિશનનો પ્રારંભ કરશે. ત્યારે પાડોશી દેશ બાંગ્લાદેશ સામે જ તેની પહેલી ટક્કર થવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે I...
નડિયાદ કલેકટર કચેરી ખાતે SSC અને HSC બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ના આયોજન માટે બેઠક યોજાઈ
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ૨૭-૦૨-૨૦૨૫ થી ૧૭-૦૩-૨૦૨૫ સુધી યોજાનાર એસ.એસ.સ?...
FlyDubaiની ભારતીય બજારમાં એન્ટ્રીની તૈયારી, Go Firstને ખરીદવાનો પ્લાન
લો-કોસ્ટ એરલાઈન કેરિયર ફ્લાયદુબઈ, બિઝી બી એરવેઝ સાથે ભાગીદારી દ્વારા ભારતમાં એરલાઇન કારોબાર શરૂ કરવાની શક્યતા શોધી રહી છે. બિઝી બી એરવેઝ નાદાર ગો ફર્સ્ટને ખરીદવા માટે લેણદારો સાથે વાટાઘાટો...