RBIના પૂર્વ ગવર્નરને બનાવાયા વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિફિકેશન
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર 2018માં તેમ?...
પ્રયાગરાજની અસર અયોધ્યામાં! રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મોડી રાત્રી સુધી ખુલ્લું રહ્યું મંદિર
ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલા હવે પહેલાં કરતાં બમણાં લોકોને દર્શન આપી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભના વિપરીત પ્રવાહની એટલી અસર થઈ છે કે, ફક્ત મંદિરની નક્કી કરાયેલી દિનચર્યાનું જ ન...
કડોદરામાં હાજરાહજૂર અકળામુખી હનુમાનજી, અગિયારમુખી દાદાની પ્રતિમાનો છે રસપ્રદ ઈતિહાસ
ભારતભરમાં મહાબલી હનુમાનજીની ઉપાસના પ્રાચીનકાલથી ચાલે છે અને હનુમાનજીના અનેક પવિત્ર ધામો દેશના વિવિધ રાજ્યોમાં આવેલાં છે. સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલું અકળામુખી હનુમાનજીનું મંદિર ભક?...
YouTube-OTT પર કડક નિયંત્રણ રહેશે; નવા કાયદા આવશે કે જૂનામાં સુધારો થશે?
માહિતી અને પ્રસારણ મંત્રાલય ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલ અને હિંસક સામગ્રીને લઈને નવા કાયદાની જરૂરિયાત પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયે સંસદની એક સમિતિને જણાવ્યું કે સમાજમાં ચિંતા વધી રહ?...
તેલંગાણામાં ટનલ દુર્ઘટના, સુરંગમાં છતનો એક ભાગ ધરાશાયી થતા અનેક શ્રમિકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
તેલંગાણામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે. રાજ્યના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની ટનલની છતનો એક ભાગ ધ?...
98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં બુરખા-દાઢી પર પ્રતિબંધ, પુસ્તકના માધ્યમથી બતાવાશે કેવા કપડાં પહેરવા
98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ તાજિકિસ્તાને કહ્યું કે, અમે મહિલાઓના કપડા અંગે નવી ગાઇડલાઇન જારી કરવા માટે એક નવું પુસ્તક પ્રકાશિત કરીશું. આ પુસ્તક જુલાઈમાં આવશે અને તેમાં મહિલાઓએ કઈ ઉંમરે, ક?...
મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ચીફ ગેસ્ટ હશે PM મોદી, તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠી સંસદ
મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે શુક્રવારે જાહેરાત કરી હતી કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપશે. પીએમ મોદી 11-12 મ?...
દિલ્હીની સત્તાની સીડી, જાણો સચિવાલયમાં સત્તા સમીકરણ કેવી રીતે બદલાય છે
નવી સરકારે દિલ્હીમાં (Delhi) કામકાજ સંભાળી લીધું છે. સરકારના દૃષ્ટિકોણથી, મુખ્યાલય એ યમુના કિનારે ITO પર બનેલું દિલ્હી સચિવાલય છે. સચિવાલયમાં 10 માળ હોવા છતાં આ તમામ માળ પર સત્તાના સમીકરણો બદલાતા રહ...
Delhi માં ભાજપ સરકાર એક્શન મોડમાં, મહોલ્લા ક્લિનિકની તપાસ કરાશે, નામ બદલાશે
દિલ્હીમાં(Delhi)ભાજપ સરકારની એક્શન મોડમાં આવી છે. જેમાં એક તરફ સીએમ રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં આપે અત્યાર સુધી પેન્ડિંગ રાખેલા કેગના અહેવાલને વિધાનસભામાં જાહેર કરવાની જાહેરાત કરી છે. તો ?...
App Store પરથી દૂર કરાઇ 1.35 લાખ એપ્લિકેશન, Appleની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
એપલે એક મોટું પગલું ઉઠાવ્યું છે. જેમાં તેના એપ સ્ટોરમાંથી એક લાખથી વધુ એપ્સ દૂર કરવામાં આવી છે. એપ સ્ટોર પર ટ્રાન્સપરન્સીને પ્રોત્સાહન આપવા માટે આવી એપ્સ દૂર કરવામાં આવી છે. એવું કહેવાઈ રહ્ય?...