ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પુરજોશમાં
ખેડા જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યુ છે. તમામ તાલુકાના લાયઝન ઓફીસર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ અને લાઈન ડીપાર્ટમેન્ટન?...
મહેમદાવાદના વાંઠવાડી ગામ પાસેથી કારમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું
વાંઠવાડીથી વમાલી ગામ જવાના રોડ પર પાણીમાં કાર ફસાઈ ગઈ હતી પોતાના સ્વજનોને એરપોર્ટ મૂકી પરત આવતા આ કાર વરસાદના પાણીમાં ફસાઈ જતા જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી મહેમદાવાદ પોલીસન?...
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે યોજાશે ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદ
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે 'સુખ અને આનંદ' વિષયક પરિસંવાદ યોજાશે. વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા આયોજન થયેલું છે. સુખ અને આનંદ વિષયક સ્વનુભાવોની પ્રસ્તુતિ માટે વિશ્વવાત્સલ મા...
અકસ્માતો અટકાવવા હાઈવે પર એવા ડિવાઈડર બનાવો…નીતિન ગડકરીએ એન્જિનિયરોને આપી સલાહ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. મોટાભાગના અકસ્મા?...
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ નડિયાદ ખાતે વોલીબોલ રમત સ્પર્ધા યોજાઈ
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ, હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે નડિયાદ ખાતે ઇન્ટ્રામુરલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પરિસરના તથા ઓફિસ સ્ટાફ, કોચ અને ખેલાડી ભાઈઓ-બ?...
વરસાદને કારણે ઉમરેઠમાં એક બંધ જૂનું મકાન રસ્તા પર તૂટી પડ્યું
ઉમરેઠમાં એક સંખ્યાબંધ જુના મકાનો છે તેમાં કોઈ નથી રહેતું અને બંધ હાલતમાં છે. ભૂતકાળમાં પણ અમુક બંધ હાલતના ઘરો પડેલા છે જ. તાજેતરમાં પંચવટી વિસ્તારમાં કોર્ટ તરફ જવાનાં રસ્તા પર એક જૂનું મકાન ?...
24 કલાકની વીજ લાઈન કેવી રીતે અચાનક 8 કલાકમાં પરિવર્તિત થઇ ગઈ
ઉમરેઠની જી.આઈ.ડી.સી પાસે નારાયણ ફાર્મ પાછળ ખેતરમાં રહેતા રહીશો થોડા દિવસથી વિચિત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ રહીશોનાં ઘરે MGVCL દ્વારા 24 કલાકનું વીજ જોડાણ આપેલ છે પરંતુ થોડા દિવસથી અચાનક 8 કલાક...
શ્રી શ્યામસુંદર લાલજી મંદિર ઉમરેઠમાં ઉજવાયો શ્રી કૃષ્ણ જન્મોત્સવ
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં પૌરાણિક શ્રી શ્યામસુંદર લાલજી મહારાજનું મંદિર આવેલ છે. આ મંદિર ખુબ જૂનું અને જર્જરિત થઇ જવાથી બે મહિના પહેલા જ નવું બનાવવામાં આવેલ છે. શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્?...
ઉમરેઠમાં સોસાયટી વિસ્તારમાં વીજ કરંટ લાગતા સંજયભાઈનું કરુણ મોત
ઉમરેઠ બસ સ્ટેશન પાસે મંગલમ રેસીડેન્સી સોસાયટીમાં ફેબ્રીકેશનનું કામ કરી રહેલા બેચરી ગામના સંજય ભાઈ નામના કામદારનું આજે કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મૃતક સંજયભાઈની ઉંમર આશર?...
ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવક દ્વારા દુષ્કર્મની ઘટના
પશ્ચિમ બંગાળની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી ન હતી કે, મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં 3 વર્ષની બાળકી સા...