ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કથિત ચૂંટણીને લઈને ભારતનો કડક વિરોધ, MEAએ પાકિસ્તાનને સંભળાવ્યું સ્પષ્ટ સંદેશ
ભારત સરકારે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં રવિવાર, 7 જૂન 2026ના રોજ યોજાનારી કથિત વિધાનસભા ચૂંટણીઓનો સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો અભિન્ન ભાગ છે અને આ સમગ્ર વિસ્તાર ભારતના સાર્વભૌમ…










