click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
GujaratSurat

‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી શરુ થયેલી સાયકલ રેલીમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત ઉદ્યોગ અગ્રણીઓ અને ૧ હજારથી વધુ નાગરિકો સહભાગી બન્યા.

Last updated: 2026/06/05 at 5:57 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ : ઇંધણ બચતના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેતા સુરતીઓ

‘વિશ્વ પર્યાવરણ દિને’ સુરતનાં આંગણે મહેમાન બનેલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અનોખી પહેલ કરવામાં આવી હતી. આ બેવડા અવસરને યાદગાર બનાવવા તેમજ મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ લાવવા વડાપ્રધાન દ્વારા કરાયેલા ઇંધણ બચતના આહ્વાનને ઝીલી લેતાં શહેરમાં ભવ્ય સાયકલ રેલી યોજાઈ હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત જનપ્રતિનિધિઓ અને અંદાજિત ૧ હજારથી વધુ લોકો પીપલોદના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ સુધી સાયકલરેલીમાં જોડાયા હતા. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણના હેતુથી યોજાયેલી આ સાયકલ રેલીમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉર્જા અને ઇંધણ બચતની સાથે સ્વાસ્થ્યનો સંદેશ પણ આપ્યો હતો.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સુરતમાં વરસાદ અને ખાડીપૂરનો કહેર: રસ્તાઓ નદી બન્યા, 2,200થી વધુ લોકોનું સ્થળાંતર

ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી કુદરતી આફત, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ગુજરાતના 19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

TAGGED: @india, Breaking news, CM Gujarat, crude oil crisis, Cycle Rally, Cycling Event, Cycling Event Surat, DYCM Harsh Sanghvi, Eco Friendly Transport, Energy Conservation Campaign, Energy Saving, environmental awareness, Fuel Conservation, Green Gujarat, gujarat, Gujarat news, gujarati news, HARSH SANGHAVI, healthy lifestyle, india news, latest news, Middle East Conflict, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, PM Modi Fuel Conservation, PM મોદી ઇંધણ બચત સંદેશ, surat, Surat Cycle Rally, surat news, Sustainable Lifestyle, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, World Environment Day, World Environment Day 2026, World Environment Day Celebration, ઊર્જા બચત, ઊર્જા બચત અભિયાન, ક્રૂડ ઓઇલ કટોકટી, ગુજરાત સમાચાર, ગ્રીન ગુજરાત, નરેન્દ્ર મોદી, પર્યાવરણ જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, બળતણ સંરક્ષણ, ભારત, મધ્ય પૂર્વ યુદ્ધ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ 2026, વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી, સાયકલ રેલી, સાયકલિંગ ઇવેન્ટ સુરત, સાયકલીંગ ઇવેન્ટ, સુરત, સુરત ઇન્ડોર સ્ટેડિયમ, સુરત સમાચાર, સુરત સાયકલ રેલી, સ્વસ્થ જીવનશૈલી, હર્ષ સંઘવી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 5, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચિનાબ નદી પર ભારતના બે મોટા પ્રોજેક્ટ્સથી પાકિસ્તાનમાં ચિંતા, જળ વ્યવસ્થાપનને લઈને વધ્યો વિવાદ
Next Article અભિજીત દીપકના જંતર-મંતર પ્રદર્શનને દિલ્હી પોલીસની લીલી ઝંડી, શરતો સાથે મંજૂરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સુરતમાં વરસાદ અને ખાડીપૂરનો કહેર: રસ્તાઓ નદી બન્યા, 2,200થી વધુ લોકોનું સ્થળાંતર
Gujarat Surat જુલાઇ 23, 2026
ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી કુદરતી આફત, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat જુલાઇ 23, 2026
અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ગુજરાતના 19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Ahmedabad Gujarat જુલાઇ 23, 2026
TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?