19મી માર્ચે પૃથ્વી પર પરત આવશે સુનિતા વિલિયમ્સ, ઈલોન મસ્કના ‘ડ્રેગન’માં થશે વાપસી
નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ્મોર જલ્દી પૃથ્વી પર પરત ફરશે. બંને અંતરિક્ષ યાત્રી આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માં રહે...
મહાકુંભમાં 50 કરોડની પવિત્ર ડૂબકી બાદ વધુ એક રેકોર્ડ, પ્રયાગરાજ એરપોર્ટ પર 650થી વધુ ચાર્ટર્ડ વિમાન લેન્ડ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યાં છે. મહાકુંભે દેશ-દુનિયાના ધનવાન અને સામર્થ્યવાન લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. જે...
નડિયાદના ડુપ્લીકેટ નોટ પ્રકરણમાં ઝડપાયેલ બંને આરોપીઓને ૫ દિવસના રિમાન્ડ
નડિયાદ વ્હોરાવાડમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપાયેલ બંને આરોપીઓના પોલીસે કોર્ટમાં રજૂ કરી દિન પાંચના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓએ અત્યાર સુધી કેટ?...
એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો
ખેડા-નડિયાદમાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે. મહિલાની હત્યા કરીને એક માસુમ દિકરીને લાશની બાજુમાં પટકીને ચાલ્યો ગયેલ...
ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કુલ ટીમ ફાઈનલમાં વિજેતા
ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કૂલ ટીમે ફાઈનલમાં પહોંચી નોલેજ હાઇસ્કુલને એક ઇનિંગ અને 48 રનથી હરાવીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્...
જયશંકરે માત્ર એક આંગળી બતાવી પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી! ભારતની લોકશાહી પર ઊઠાવ્યો હતો સવાલ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તેમની સ્પષ્ટવક્તા શૈલી અને તેમની વ્યંગાત્મક રીતે વાત કરવા માટે જાણીતા છે. અનેક પ્રસંગોએ તેણે વિદેશની ધરતી પર એવા જવાબો આપ્યા છે કે સામેની વ્યક્તિ પણ અવાચક બની ?...
મહાકુંભ માટે રેલવેએ ખાસ વંદે ભારત ટ્રેનની જાહેરાત કરી, જાણો સમય અને સ્ટોપેજ
પ્રયાગરાજ મહાકુંભ માટે વંદે ભારત ટ્રેન: શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે નવી દિલ્હી-પ્રયાગ?...
કોના શિરે જશે દિલ્હીનો તાજ? રેસમાં આ 15 નામ, PM મોદી લેશે ફાઇનલ નિર્ણય!
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 27 વર્ષ બાદ 70માંથી 48 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી છે. હાલમાં, મુખ્યમંત્રી અને મંત્રિમંડળની પસંદગી માટે ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જ?...
પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે સાંજે (ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 3 વાગ્યે) વ્હાઇટ હાઉસ ખાતે મળ્યા હતા. આ બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સંરક્ષણ સહયોગ, આતંક...
કપડવંજ ટાઉન પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડયા
કપડવંજ ટાઉન પોલીસે કપડવંજ ઉપરાંત સેવાલિયા અને નડિયાદમાં ચોરીના ગુન્હામાં નાસતા ફરતા બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ અંગે કપડવંજ વિભાગીય પોલીસ વડા વી.એન.સોલંકીએ માહિતી આપ...