ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણના આરોપમાં 8 આતંકીઓ ઝડપાયા
ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાના આરોપમાં 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે. ATSને મળેલી ચોક્કસ બાતમીના આધા?...
અમદાવાદ માટે ₹12,315 કરોડનો લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન, શહેર બહાર ટ્રાન્સપોર્ટ નગર અને લોજિસ્ટિક પાર્ક બનશે
અમદાવાદ શહેરમાં વધી રહેલા માલસામાન પરિવહન, ટ્રાફિક ભીડ અને પ્રદૂષણના પડકારોને ધ્યાનમાં રાખીને ‘અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પો?...
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’: 45 લાખ લોકોને સાઇબર સુરક્ષાની ટ્રેનિંગ, મહિલાઓ-બાળકો પર ખાસ ફોકસ
ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને ઓનલાઇન ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે રાજ્યવ્યાપી ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સાઇબર ફ્રોડ, સાઇબર સ્ટોકિં...
અમદાવાદ રેલવેનું હાઇટેક ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ સેન્ટર તૈયાર, AI કેમેરાથી સુરક્ષા વધુ મજબૂત બનશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડીઆરએમ ઓફિસ ખાતે અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 24,500 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું આ હાઇટેક કેન્દ્ર ટૂંક સમયમાં કાર્ય?...
થાઈલેન્ડમાં ભયાનક અકસ્માત : 11 વર્ષના બાળકે પિકઅપ ટ્રક ભિક્ષુઓના સમૂહ પર ચઢાવી, 9નાં મોત
થાઈલેન્ડના ઉત્તર-પૂર્વીય મુકદહન પ્રાંતમાંથી એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં માત્ર 11 વર્ષના સગીર બાળકે પિકઅપ ટ્રક ચલાવતા તીર્થયાત્રા પર પગપાળા જઈ રહેલા બ...
ગુજરાતમાં મેઘતાંડવ : 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ વરસાદ
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ આશરે 13 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર ...
પ્રિયંકા ગાંધી-વાડ્રા પર ભાજપનો ગંભીર આરોપ : ઉત્તરાખંડમાં 90 વર્ષની મહિલાની જમીન હડપવાના પ્રયાસનો વિવાદ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા પર ઉત્તરાખંડના કિચ્છામાં જમીન વિવાદને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે ઉ...
અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ : નુનવાન-પહલગામ અને બાલટાલથી પ્રથમ જથ્થો રવાના, PM મોદીએ શ્રદ્ધાળુઓને આપ્યા 5 સંકલ્પ
‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ વચ્ચે અમરનાથજી યાત્રા 2026નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરના નુનવાન-પહલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થા પવિત્ર ગુફા તરફ ર?...
ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ સમાપ્ત, તમામ લઘુમતી શાળાઓ માટે નવી USAME ઓથોરિટી લાગુ
ઉત્તરાખંડ સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં મોટો બદલાવ કરતાં વર્ષોથી કાર્યરત મદરેસા શિક્ષણ બોર્ડને સમાપ્ત કરી દીધું છે. 1 જુલાઈ, 2026થી રાજ્યમાં નવી લઘુમતી શિક્ષણ વ્યવસ્થા અમલમાં આવી છે. આ સા?...
ચૈતર વસાવા કેસમાં મહિલા ગુનેગારને હાઈકોર્ટમાંથી જામીન, 18 દિવસના બાળકને ધ્યાને રાખી સરકારનો વિરોધ નહીં
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા વનકર્મી મારામારી અને ધાકધમકી કેસમાં સજા પામેલી એક મહિલા ગુનેગારને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. શકુંતલા વસાવા નામની મહિલા આરોપીને હ...