સરકારી કર્મચારીઓના જૂના પેન્શન પર RBIએ આપ્યો જડબાતોડ જવાબ
જૂની પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓએ આજથી હડતાળ શરૂ કરી છે. જૂની પેન્શન યોજના લાગુ કરો અને કોન્ટ્રાક્ટ બંધ કરો, કર્મચારીઓની માગ છે. આ હડતાળમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ભાગ ?...
જ્ઞાનવાપીની જેમ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો થશે ASI સર્વે, હાઈકોર્ટે હિન્દુ પક્ષની સ્વીકારી અરજી
અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણ?...
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ એક્શનમાં, સી આર પાટીલે લીધા સાંસદોના ક્લાસ, જુઓ તસવીરો
લોકસભા ચૂંટણીને લઈને હવે ગુજરાત ભાજપ એક્શનમાં આવી છે. પેજસમિતિ તથા મોદીની ગેરંટી પર ચૂંટણી જીતવા કવાયત હાથ ધરાઇ છે. અગાઉ ધારાસભ્યોના ક્લાસ લીધા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાંસદોન?...
આસામમાં 1281 મદરેસા કાયમ માટે થયા બંધ, હિમંતા સરકારે નિયમિત શાળામાં ફેરવવાનો આદેશ કર્યો જાહેર
અસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી ME સ્કુલ તરીકે ઓળખવામાં આવશે. આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું ?...
લિએંડર પેસને મળ્યું આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સ્થાન, આ વિશેષ સન્માન મેળવનાર પ્રથમ એશિયન ખેલાડી
ટેનિસ જગતના પૂર્વ નંબર-1 ખેલાડી લિએંડર પેસ અને ભારતીય પ્રસારણકર્તા અને પ્રમોટર વિજય અમૃતરાજ આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન પુરૂષ બન્યા છે. આ બંને ઉપરાંત જાણીતા પત?...
પોલેન્ડની સંસદમાં પણ ભારત જેવા દ્રશ્યો, ચારે તરફ ધૂમાડા વચ્ચે સાંસદો બહાર ભાગ્યા
ભારતની સંસદમાં સુરક્ષામાં થયેલી ગંભીર ચૂકના કારણે બે લોકો સંસદમાં ઘૂસી ગયા હતા અને કલર સ્પ્રેનો ધૂમાડો છોડીને સંસદમાં અફરા તફરી મચાવી હતી. આ જ પ્રકારના દ્રશ્યો પોલેન્ડની સંસદમાં પણ જોવા મ...
રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ થશે શરૂ, 11 જાન્યુઆરીથી દર સપ્તાહે ત્રણ ફ્લાઈટ જશે
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશ ભરમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને...
BSP નેતા અફઝલ અંસારીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે, સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત
ગેંગસ્ટર મામલે 4 વર્ષની જેલની સજા પામેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુરના લોકસભા સાંસદ અફઝલ અંસારીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે તેમની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના ?...
સુરક્ષા ચૂક મામલે સંસદમાં ભારે ઉહાપોહ, TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન સસ્પેન્ડ, બંને ગૃહ ભારે હોબાળા બાદ સ્થગિત કરવા પડ્યા
રાજ્યસભાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાએ TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયનને શિયાળુ સત્રના બાકીના ભાગ માટે 'અનાદરપૂર્ણ વર્તન' માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજ્યસ?...
લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ફાવશે કે ભાજપ? સર્વેમાં થયો દોડતો કરી મૂકે તેવો દાવો, પરિણામ ધાર્યા બહાર
દેશનાં ત્રણ રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. તાજેતરના એક સર્વેમાં આવા સંકેતો મળ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વે દર્?...