એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં 23મો દીક્ષાંત સમારોહ ઉજવાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ 23માં દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં એલસીડી પ્રેઝન્ટેશન અધ્યાપક પ્રા.રાજેશ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું ...
કલગામમાં રાયણીના ઝાડમાં બિરાજમાન હનુમાનજી, અહીં જીવંત સ્વરૂપે પૂજાય છે બજરંગબલી
રાજ્યના દરેક ગામે હનુમાનજીનું નાનું કે મોટું મંદિર હોય છે. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને કળિયુગના દેવ પણ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો
સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સૌએ સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર ?...
ગુજરાતમાં શ્રમિકો પાસે બપોરે 1થી 4 કામ નહીં કરાવી શકાય, આકરી ગરમીના કારણે સરકારનો આદેશ
ગુજરાતના અનેક જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો વધતા 43 ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે રાજ્ય સરકારે શ્રમિકોને લઈને ?...
પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું થયું સરળ, સરકારે નિયમ બદલી મોટી અડચણ દૂર કરી
પાસપોર્ટમાં ફેરફાર કરવો હંમેશા એક જટિલ પ્રક્રિયા રહી છે. અગાઉ, લોકોને અરજીમાં તેમના જીવનસાથીનું નામ ઉમેરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અને રજીસ્ટ્રેશન પણ કરાવવું પડતું...
બહેને જ ભાઇના ઘરમાં ખાતર પાડયું ભાઇના ઘરમાંથી 40 લાખ લઇ પ્રેમી સહિત ત્રણ લોકોને આપ્યા, ભાઈએ પોલીસમાં કરી ફરિયાદ નોંધાવી.
કઠલાલ તાલુકાના ડાભીની મુવાડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નલીનભાઈ ડાભીની નાની બહેન નિત્તલબેને ભાઈના વિશ્વાસનો ભંગ કર્યો છે. નલીનભાઈએ જમીન વેચાણના મળેલા રૂપિયા 40 લાખ ઘરના પીપ?...
યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી યોગીની 'ઝીરો ટોલરન્સ' નીતિની અસર દેખાય છે. યુપી રાજ્ય ગુનેગારોનું ગ?...
ગણેશપુરામાં બિરાજમાન ગણપતિ બાપા, ખોદકામ કરતા નીકળી હતી દાદાની છ ફૂટ ઉંચી સ્વયંભૂ મૂર્તિ
ધોળકાના કોઠ ગામ પાસે ગણપતિજીનું ભવ્ય મંદિર, ધોળકા શહેરથી વીસ અને અમદાવાદથી સાંઈઠ કિલોમીટરના અંતરે આવેલુ છે. ગણેશપુરા નામથી પ્રસિદ્ધ મંદિરમાં એક દંતી, જમણી સૂંઢવાળી અને છ ફૂટ ઉંચાઈ ધરાવતી ગ?...
નડિયાદ શહેરમાં બંધ સીટી બસ શહેરમાં પુનઃ દોડાવવા માંગણી કરાઈ
નડિયાદ કોર્પોરેશન બન્યાના એક સમાન પહેલા શરુ થયેલી સીટી બસ સેવા કોઈ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને લાંબા દિવસો વિતવા છતાં ચાલુ ન કરવામાં આવતા નડિયાદ શહેરના નગરજનોમાં રોષ ભભૂક્યો છે. સીટી...
માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા
શક્તિ સ્થાનક માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાય?...