Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 30°C

oneindianews

8,892 stories

સાબરમતી પર બનશે ગુજરાતનો સૌ પ્રથમ 1 કિ.મી. લાંબો સિક્સલેન રબર કમ બેરેજ બ્રિજ…

શહેરમાં સાબરમતી નદી પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યનો સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રૂ.367 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજ પર થઈ સાબરમતીથી સદર બજાર થઈને સીધા એરપોર્ટ જઈ શકાશે. સાબરમતી અચેરથી પૂર્વ…

· 2 min read

દેશભરના 11 શનિ મંદિરોમાંનું નવમું મંદિર એટલે બોન્ટાનું શનિદેવ ધામ, ભક્તો માટે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ

રાજ્યની પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બોન્ટાનું શનિદેવ ધામ ભક્તો માટે પવિત્ર સ્થળ છે. જંગલ વિસ્તારમાં આવેલા શનિદેવધામ પરિસરમાં ત્ર્યંબકેશ્વર મહાદેવ, સાંઈબાબા અને કર્મના ફળદાતા તરીકે જાણીતા શનિદેવના મંદિર આવેલા છે. બોન્ટાના શનિધામને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ માનવામાં આવે…

· 5 min read

માઉન્ટ આબુમાં દારુ પર પ્રતિબંધ મુકાશે, શહેરનું નામ બદલાશે? રાજસ્થાનના મંત્રીની CMને રજૂઆત

રાજસ્થાનમાં માઉન્ટ આબુ વિશ્વ વિખ્યાત છે. માઉન્ટ આબુનો જૂનો ઇતિહાસ છે. માઉન્ટ આબુ બીજા ઘણા નામોથી ઓળખાય છે જેમ કે તેને રાજસ્થાનનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. જ્યારે તેને છોટી કાશી નામ પણ આપવામાં આવ્યું છે. વાત કરી ગુજરાતની અને…

· 4 min read

જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલ મોવિયામાં રંગોત્સવ ઉજવાયો

ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલમાં ધોરણ એલ. કે. જી.થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે હોલી પર્વ નિમિતે રંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ નિમિતે શાળાના સંસ્થાપક શ્રી હિરેનભાઈ ખુંટ દ્વારા વિદ્યાર્થીઓને આ પર્વનું મહત્વ સમજવાત…

· 1 min read

એક દિવસમાં કેટલા અંજીર ખાવા ફાયદાકારક?, વધારે ખાવાથી શરીરમાં શું થાય છે અસર? જાણો અહીં

અંજીર સ્વસ્થ માટે એક વરદાન સામાન થઇ શકે છે. તમારે અંજીરને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવાનું હોય છે. જેથી તમારા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આ ડ્રાયફ્રૂટમાં વિટામિન એ, વિટામિન B,…

· 2 min read

‘હું યોગી છું, સંભલ સત્ય છે, કોઈના ધાર્મિક સ્થળ પર કબજો કરીને…’, લખનૌમાં યુપીના CMની ગર્જના

સંભલ કેસ પર બોલતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે હું યોગી છું અને દરેક સંપ્રદાય અને ધર્મનું સન્માન કરું છું. પરંતુ કોઈ વ્યક્તિ બળજબરીથી કોઈ જગ્યા પર કબજો કરે…

· 2 min read

શેરબજાર મોટી ઉથલપાથલ બાદ ફ્લેટ બંધ, સેન્સેક્સમાં સામાન્ય વધારો તો નિફ્ટી ડાઉન

ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ફ્લેટ બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ ૧૨ પોઈન્ટ ઘટીને ૭૪,૧૦૨.૩૨ પર બંધ થયો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.17 ટકાના ઘટાડા સાથે 22,497.90 પર બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન, ટ્રેન્ટ, સન ફાર્મા, ICICI બેંક,…

· 1 min read

નવસારી જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન 876 પિડીત મહિલાઓએ મદદ મેળવી

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ગુજરાત સરકારની ફ્લેગશીપ યોજના તરીકે મહિલાઓના શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ, માર્ગદર્શન…

· 1 min read

ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરી કવાયત, રાજ્યના પોલીસ વડાએ કડક અમલીકરણ માટે આપી સૂચના

દ્વીચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત માટે ફરી ગૃહ વિભાગે કવાયત શરૂ કરી છે. શહેરી વિસ્તારોમાં અને હાઈવે પર હેલ્મેટ માટે કડક અમલિકરણ માટે સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ તથા સીસીટીવીના માધ્યમનો ઉપયોગ કરવા પણ કડક સૂચના…

· 4 min read

કર્ણાવતી, ગાંધીનગર, હિંમતનગર વિસ્તારની તબીબી વિદ્યાશાખાના કુલ 16 કોલેજમાંથી 165 વિદ્યાર્થી અને અધ્યાપક શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાં જીવન જીવ્યા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત ધનવંતરી ટ્રસ્ટના માધ્યમથી શામળાજી મુકામે કુદરતના સાનિધ્યમાં તારીખ 7, 8 અને 9 માર્ચના રોજ સેવા સંવેદના શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં કર્ણાવતી. ગાંધીનગર, હિંમતનગર વિસ્તારની મેડિકલના કુલ 16 કોલેજ જેવી કે એમબીબીએસ, ડેન્ટલ, ફિઝિયોલોજી,…

· 2 min read