Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 30°C

oneindianews

8,892 stories

ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી ખાતરી આપતાં ભાવનગર જિલ્લા ભાજપનાં નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષપદે નવનિયુક્ત દિગ્વિજયસિંહ ગોહિલના યોજાયેલ પદગ્રહણ સમારોહ પ્રસંગે તેઓએ કહ્યું કે, મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની સભાનતા અંગે ખાતરી આપી છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓની…

· 3 min read

ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું નિવેદન સાંભળી PM મોદી પણ હસી પડ્યા, વીડિયો વાઇરલ

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક મજાક કરી હતી, જેને સાંભળીને પીએમ મોદી પણ હસવાનું રોકી શક્યા નહીં. https://twitter.com/mygovindia/status/1901581439944249696 રાજદ્વારી વિવાદથી…

· 3 min read

ચંદ્ર પર ફરી લહેરાશે ભારતનો તિરંગો, જાણો શું છે ISROની નવી યોજના

ભારતના અંતરિક્ષ ક્ષેત્રે એક વધુ ઐતિહાસિક ક્ષણ નજીક છે! ચંદ્રયાન-5 મિશન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ મિશન બની શકે છે, જે ચંદ્ર પર વધુ એક મહાન સિદ્ધિ મેળવી શકે છે. ISRO (ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા) દ્વારા અત્યાર સુધીના ચંદ્રયાન મિશન્સ મહત્ત્વપૂર્ણ…

· 4 min read

દેશમાં અહીં ઝાડ પર પોપટ સ્વરૂપમાં બેઠા છે હનુમાન, જાણો તેની પાછળનું સત્ય

ચિત્રકૂટ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તીર્થસ્થળ છે. પોપટ મુખી હનુમાન મંદિર તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે. માન્યતા મુજબ, આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીનો પવિત્ર દર્શન એક અનન્ય સ્વરૂપમાં થાય છે, જ્યાં હનુમાનજીના મુખ પર…

· 3 min read

અમેરિકા ખાલિસ્તાની આતંકી સંગઠન સામે કડડ કાર્યવાહી કરે, રાજનાથ સિંહે ગબાર્ડને કરી અપીલ

યુએસ ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ દિલ્હી મુલાકાતે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગબાર્ડ સાથે મુલાકાત કરી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ની ભારત વિરોધી ગતિવિધિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આતંકવાદી સંગઠન સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. રાયસીના…

· 4 min read

કમર દર્દથી કંટાળી ગયા છો, હરવું ફરવું મુશ્કેલ થઈ ગયું છે? તો આ આસનો આપશે આરામ

ઘણી વખત સફાઈ માટે ભારે વસ્તુઓ વાળવી કે ઉપાડવી પડે છે. આ સિવાય ખોટી સ્થિતિમાં બેસવાથી કમરનો દુખાવો થવો એ સામાન્ય સમસ્યા છે. જેના કારણે આખો દિવસ બેસવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલાક યોગાસનો મદદરૂપ થઈ શકે…

· 6 min read

મુસ્લિમ સમાજ પણ કરે છે ગુજરાતના વીર મહારાજના દર્શન, દાદાના આશીર્વાદથી ગામમાં છે કોમી એકતા

બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે 1200 વર્ષ પુરાણું વારંદાવીર મહારાજનું મંદિર આવેલું છે. વારંદાવીર મહારાજના અતિ પ્રાચીન મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. અનેક ભક્તો દૂરદૂરથી વારંદાવીર મહારાજના દર્શનાર્થે આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. નવરાત્રીમાં દરેક માતાજીના મંદિરે નવરાત્રી…

· 5 min read

સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજારમાં ઉછાળો: સેન્સેક્સ 74000ને પાર, તો નિફ્ટી પણ તેજીમાં

આજે સોમવાર 17 માર્ચના રોજ નિફ્ટી તરફથી પણ સકારાત્મક સંકેતો મળ્યા છે.GIFT નિફ્ટી લગભગ 135 પોઈન્ટ વધીને 22580 પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી બજારોમાંથી પણ વૃદ્ધિના સંકેતો છે. હાલમાં અમેરિકન બજારના તમામ સૂચકાંકો ગ્રીન ઝોનમાં છે. આ સાથે એશિયન…

· 2 min read

કોણ છે માર્ક કાર્ને જેમણે લીધું જસ્ટિન ટ્રુડોનું સ્થાન, કેનેડાના 24મા વડા પ્રધાન તરીકે લીધા સપથ

માર્ક કાર્ને કેનેડાના 24મા વડા પ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં પાછા ફર્યા પછી અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે તેમણે સરકારની બાગડોર સંભાળી છે. કાર્ને 2015 થી કેનેડાના વડા પ્રધાન રહેલા જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. માર્ક કાર્ને banking…

· 3 min read

નડિયાદ હીટ એન્ડ રન કેસમાં નવો વળાંક!! બાઈક ચાલકની ભુલના કારણે સર્જાયો અકસ્માત : CCTV વિડિયો વાયરલ !

નડિયાદમાં વિકેવી રોડ પર બનેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બાઈકચાલકની ઓવરસ્પીડ અને ભૂલના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જણાઈ આવે છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં વિકેવી રોડ પર બાઈક અને…

· 1 min read