Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

oneindianews

8,892 stories

ઝેલેન્સ્કી અમેરિકા સાથે શાંતિ મંત્રણા કરવા તૈયાર, અમેરિકા-યુક્રેન સાઉદી અરેબિયામાં સામસામે બેસશે

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ શાંતિ મંત્રણાઓ માટે તૈયાર હોવાનું જાહેર કર્યું છે. આ મંત્રણાઓ સાઉદી અરેબિયામાં યોજાશે, જ્યાં ઝેલેન્સ્કી અને તેમની ટીમ યુએસ અધિકારીઓ સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે ચર્ચા કરશે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, "યુક્રેનને શાંતિમાં સૌથી વધુ રસ…

· 2 min read

મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ, USની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અમેરિકન કોર્ટે તેની અરજી ફગાવી દીધી, જેમાં તેણે કહ્યું હતું કે જો મને ભારત મોકલવામાં આવશે, તો હું ત્યાં લાંબા સમય સુધી ટકી શકીશ નહીં. 26/11ના મુંબઈ હુમલાના…

· 3 min read

વાંસી બોરસીમાં યોજાનાર કાર્યક્રમમાં 33 જિલ્લાના સખી મંડળના સ્ટોલ પ્રદર્શનીમાં નવસારીના સહયાદ્રી સખી મંડળની પસંદગી

એક એવી મહિલાઓનું ગૃપ કે જે સખી મંડળમાં જોડાવા પહેલા ખેતી અને પશુપાલનનું કામ કરી સામાન્ય રીતે કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા હતા પરંતુ વર્ષ 2015માં સખી મંડળ ચાલુ કરી આજે મહિને 85 હજાર અને વર્ષે 10.20 લાખની આવક કમાઈ અન્ય…

· 3 min read

મકાનો ફરીથી બનાવો, ખર્ચ સરકારે ચૂકવવો જોઈએ… બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી

સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોના ઘર બુલડોઝર વડે તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહીને ચોંકાવનારી અને ખોટો સંદેશ આપનારી ગણાવી હતી. કોર્ટે કહ્યું, હવે અમે રાજ્ય સરકારને…

· 3 min read

પાટણમાં બીજેપી જીલ્લા પ્રમુખ તરીકે રમેશ સિંધવની વરણી

આજના દિવસે પાટણના એપીએમસીમાં રમેશ સિંધવની જીલ્લા પ્રમુખની વરણી યોજાઈ.રમેશ સિંધવ, જેમણે જીલ્લા મહામંત્રી અને અગાઉ કિસાન મોરચામાં કામગીરી નિભાવી છે અને જેમણે જીલ્લા મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે આ પ્રસંગમાં પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરી નોંધાઇ જેમાં શામેલ…

· 1 min read

નવસારીમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વિસ્તૃત રિહર્સલ હાથ ધરવામાં આવ્યું

નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 8 તારીખે યોજાનાર આ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમનું વિસ્તૃત રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન…

· 1 min read

નવસારીના ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની મહિલા પોલીસ સંભાળશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.50 લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે. ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની…

· 2 min read

મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો અહીં દર્શન કરીને બને છે ધન્ય

શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે" આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે છે. અને પોતાના ઈશ્વર કે માતાજી પાસે…

· 3 min read

સપ્તાહના છેલ્લા દિવસે શેરમાર્કેટ લાલ નિશાનમાં ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યાં

ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 13 પોઈન્ટના વધારા સાથે 74,326.32 પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 0.08 ટકાના વધારા સાથે 22,561.85 પર ખુલ્યો. આજના ટ્રેડિંગ દરમિયાન તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક, NMDC, જિંદાલ સ્ટેનલેસ, સુદર્શન ફાર્મા…

· 2 min read

આણંદ જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળ્યાં

આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની ટર્મ પૂર્ણ થતાં, નવા પ્રમુખ માટેની તજવીજ છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહી હતી. ત્યારે, આજરોજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરની સાથે-સાથે આણંદ જિલ્લા ભાજપના પ્રમુખના નામની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ…

· 2 min read