Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

oneindianews

8,892 stories

બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસ ને મ્હાત આપી APMC ઉપર ભગવો લહેરાવ્યો છે

આજે બોરસદ APMC ના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ ના અશોક માહિડા ને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આણંદ: બોરસદ APMC માં વર્ષો થી કોંગ્રેસ નો દબદબો હતો જોકે…

· 2 min read

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી માધવ સેવા ટ્રસ્ટ, આણંદના કાર્યાલયનું ભૂમિપૂજન સંપન્ન થયું

શ્રી માધવ સેવા ટ્રસ્ટ સમાજમાં સ્વાસ્થ્ય, શિક્ષા, સંસ્કાર, સ્વાવલંબન અને સંગઠનના કાર્યમાં પ્રવૃત છે. ટ્રસ્ટના આણંદ કાર્યાલયનું ભૂમિપૂજન આજ રોજ યુગાબ્દ 5126, વિક્રમ સંવત 2081 ફાગણ સુદ સાતમ, ગુરુવાર દિનાંક 06/03/2025 ના શુભ દિવસે સવારે 10:00 કલાકે રાધેશ્યામ પાર્ટી પ્લોટની…

· 2 min read

નાગરવેલના પાન અને તુલસી એકસાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો

નાગરવેલના પાન અને તુલસીના પાન ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ પાંદડાઓમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ચેપ અટકાવવામાં મદદ કરે છે. નાગરવેલના પાન અને તુલસીના પાનમાં રહેલા ઔષધીય ગુણો પાચનક્રિયામાં સુધારો કરે છે. આ ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યાઓને…

· 2 min read

સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ, હજારો કરોડ રુપિયાના MoU પર હસ્તાક્ષર થયા

ગુજરાત દેશની સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે, જેમાં રાજ્ય સરકારે હજારો કરોડના રોકાણને આકર્ષિત કરતા અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની જબિલ ઇન્ડિયાએ ગુજરાત સરકાર સાથે 1,000 કરોડ રૂપિયાના રોકાણ પર સિલિકોન ફોટોનિક્સ…

· 3 min read

ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે, પાર્ટ-ટાઇમ નોકરીના પણ ફાંફા પડશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર નવા ટેરિફ લગાવ્યા છે, જે હવે લાગૂ પણ થઈ ગયા છે. આનાથી કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે, કારણ કે હવે તેમના ખર્ચ વધી જશે. ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા આ…

· 3 min read

‘2014 થી 2024 સુધીમાં 17.1 કરોડ નોકરીઓનું સર્જન’, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો મોટો દાવો

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ  જણાવ્યું હતું કે 2014 થી 2024 દરમિયાન દેશમાં કુલ 17.1 કરોડ નોકરીઓનું સર્જન થયું છે, જેમાંથી 4.6 કરોડ નોકરીઓ ફક્ત છેલ્લા એક વર્ષમાં જ ઉમેરવામાં આવી છે. તેમણે આ માહિતી બજેટ પછીના વેબિનાર દરમિયાન આપી…

· 2 min read

તાપી જિલ્લા ભાજપ પ્રમુખ નો તાજ સુરજ વસાવાના શિરે

મયંકભાઇ જોશી ના સ્થાને સુરજ વસાવાને તાપી જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા નિરીક્ષક તરીકે જનકભાઈ બગદાણા વાળા અને ચૂંટણી પ્રભારી સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા તથા તાપી જિલ્લાના પ્રભારી મધુભાઈ કથીરિયા હાજર રહ્યા સુરજ વસાવા તાપી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી…

· 1 min read

370 હટાવી, ચૂંટણી કરાવી, હવે PoKનો વારો, જયશંકરે જણાવ્યો કાશ્મીર પર ભારતનો મોટો પ્લાન

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડના 6 દિવસના પ્રવાસે છે. અહીં તેઓ ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ગઈકાલે, લંડનમાં એક કાર્યક્રમમાં કાશ્મીર વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં, તેમણે ભારતનો આખો…

· 2 min read

લંડનમાં ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો, જયશંકરની કાર રોકવાનો પ્રયાસ, ભારતના તિરંગાનું કર્યું અપમાન

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ આ કાર્યક્રમ પછી તરત જ તે પોતાની કાર તરફ આગળ વધ્યા. ત્યાં પહેલેથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ…

· 3 min read

PM મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસે, આગમનના લઇને તૈયારીઓ શરૂ

થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી…

· 2 min read