Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

oneindianews

8,892 stories

આજે અમિત શાહ એક જ દિવસમાં દક્ષિણ ભારતના 2 રાજ્યોની મુલાકાતે, તમિલનાડુમાં સાયકલ રેલીને લીલી ઝંડી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (7 માર્ચ, 2025) ના રોજ તમિલનાડુના રાનીપેટ જિલ્લાના થક્કોલમથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ની સાયકલ રેલીને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી આપશે. આ સાયકલ રેલી CISF ના 56મા સ્થાપના દિવસ નિમિત્તે દેશના પશ્ચિમ અને પૂર્વીય…

· 3 min read

નવસારી ભાજપ પ્રમુખનો તાજ ફરી એકવાર ભુરાલાલ શાહના શિરે

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના પદની જાહેરાતની સૌ કાર્યકરો રાહ જોઈ રહ્યા હતાં અને આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની ફરી એકવાર વરણી કરવામાં આવી છે. નવસારી જિલ્લાના નાનાથી નાના કાર્યકર્તાથી લઈને તમામ મોટા…

· 1 min read

નવસારીના વાંસી બોરસીમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો

ત્રણ જિલ્લાની 1350 એસટી બસ દ્વારા 67500 મહિલાઓ આ કાર્યક્રમના સભા સ્થળે આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર ક્ષિપ્રા…

· 2 min read

નવસારી જીલ્લાની બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષ પટેલની વરણી

બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આગામી અઢી વર્ષ માટે અનુસૂચિત આદિજાતિની કેટેગરીની પ્રમુખપદની બેઠક માટે વોર્ડ નંબર 6ના નગરસેવક મનીષ પટેલની વરણી કરાઈ છે. મનીષ પટેલ ભાજપ પક્ષમાંથી સૌથી વધુ 1,728 મતો મેળવીને…

· 1 min read

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરાયા

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 27 મહિનાના વહીવટદારના શાસન બાદ આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પક્ષની દરેક નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવાના પરિણામે પ્રમુખ અને ઉપપ્રમુખપદે સૌ બિનહરીફ ચૂંટાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમદાવાદ નગરપાલિકામાં નવયુવાન અને…

· 2 min read

હોલિકા દહન પર શા માટે બાળવામાં આવે છે ગાયના છાણાં, પાછળ છુપાયેલું છે ઊંડું રહસ્ય

હોલિકા દહન ફક્ત દુષ્ટતાના અંતનું પ્રતીક નથી, પરંતુ તેમાં એવા રહસ્યો પણ છુપાયેલા છે જે જાણીને તમને આશ્ચર્ય થશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે હોળી પર ગાયના છાણ કેમ બાળવામાં આવે છે? સ્ત્રીઓ પોતાના પરિવારની ખરાબ નજર કેમ દૂર…

· 3 min read

ભારતમાં સતત વધી રહ્યો છે સ્વાઈન ફ્લૂનો ખતરો, જાણો લક્ષણો વિશે

ભારતમાં સ્વાઈન ફ્લૂના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં ચેપી સ્વાઈન ફ્લૂ (H1N1)ના કેસોમાં અચાનક વધારો થયો છે. નવા ડેટા અનુસાર, ડિસેમ્બર 2024 સુધી દેશમાં 20 હજારથી વધુ કેસ હતા, જ્યારે મૃત્યુના 347 કેસ નોંધાયા છે. તેના કેસ ભારતના…

· 2 min read

અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?

શ્રી અમરનાથ યાત્રાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ સંદર્ભે, ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. અમરનાથ યાત્રા 39 દિવસ સુધી ચાલશે. શ્રી અમરનાથ યાત્રા 2025: 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી આ વર્ષે શ્રી અમરનાથ…

· 2 min read

‘શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મનો આરોપ ન લગાવી શકાય’, લિવ ઈન પર સુપ્રીમનો મોટો ચુકાદો

લિવ ઈનમાં રહેતી મહિલા કોઈ પણ રીતે તેના મેલ પાર્ટનર પર રેપનો આરોપ ન લગાવી શકે કારણ કે તે તેના સંબંધોને સારી રીતે સમજતી હોય છે. પૂર્વ આર્મી ઓફિસર સામેનો રેપનો કેસ ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે આવો મહત્વનો ચુકાદો જાહેર…

· 2 min read

ગુજરાતની 14 સ્કૂલ હવે CBSE નો અભ્યાસક્રમ નહીં ભણાવી શકેઃ જાણો કારણ

તાજેતરમાં જ CBSE દ્વારા જારી કરાયેલી ‘ડિસેફિલિએટેડ’ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર સહિત ગુજરાતની કુલ 14 શાળાઓનો સમાવેશ થાય છે. આ યાદી સ્કૂલ એફિલિએશન રી-એન્જિનિયર્ડ ઓટોમેશન સિસ્ટમ (SARAS) 5.0 વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ યાદી અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું…

· 2 min read