Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

oneindianews

8,891 stories

ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ૯૮મી રવિસભા યોજાઇ હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ…

· 2 min read

પર્યાવરણની જાળવણી તરફ માહી ડેરીનું વધુ એક પગલું

ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભથયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતી દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે. આ ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત અને…

· 3 min read

નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની કોરોનાકાળથી બંધ ટિકિટબારી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી

કોરોના દરમ્યાન નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની ટિકિટ બારી બંધ કરવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવામાં આવી છે. ખેડા ડીઆરયુસીસી સભ્ય મિતલભાઈ વ્યાસ દ્વારા ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા વડોદરા મંડળની બેઠકમા આ મુદ્દે વિસ્તૃત ચર્ચા…

· 1 min read

અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર

અભ્યાસક્રમમાં અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર. માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ઘોઘા, પાલિતાણા, તળાજા અને સિહોર તાલુકાની લાભાર્થી શાળાઓનાં વિદ્યાર્થીઓને મુલાકાત સાથે મોજ પડે છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા સંચાલિત પંડિત સુખલાલજી…

· 2 min read

PTR થી દવાઓ વેચતા મેડિકલ સામે શહેર અને જિલ્લાના ૩૦૦ જેટલા મેડિકલ ધારકોએ કરી લાલ આંખ

ભાવનગર શહેર અને જિલ્લામાં ૭૫૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે જેના ઉપર ૭૦૦૦ થી વધુ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સેવા ના નામે ચાલતા મેડિકલ સ્ટોર્સ ગ્રાહકોને લલચામણી જાહેરાતો , મસમોટું ડિસ્કાઉન્ટ આપી ૭૦૦૦…

· 2 min read

ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે લીધી મુલાકાત

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે સ્ટેશન પરના ૩ ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા…

· 2 min read

પ્રસાર ભારતીએ પોતાનું OTT પ્લેટફોર્મ ‘WAVES’ લોન્ચ કર્યું, 40થી વધુ LIVE ચેનલ સહિતનું મનોરંજન ફ્રીમાં મળશે

ભારતના જાહેર પ્રસારણકર્તા દૂરદર્શને તેના OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ 'WAVES'ની જાહેરાત કરી છે. ક્લાસિક કન્ટેન્ટ અને કન્ટેમ્પરરી પ્રોગ્રામિંગના સમૃદ્ધ મિશ્રણની ઓફર કરીને આધુનિક ડિજિટલ ટ્રેન્ડને અપનાવીને પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય નોસ્ટાલ્જીયાને તાજી કરવાનો છે. રામાયણ, મહાભારત, શક્તિમાન અને હમ લોગ જેવા કાલાતીત શોની…

· 4 min read

આજથી 137 દિવસ સુધી આ એરપોર્ટ પરથી દિવસે વિમાન નહીં ઉડે, જાણો કેમ

ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અમૌસી ખાતે સ્થિત ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રનવે 1 માર્ચથી 15 જુલાઈ સુધી દિવસ દરમિયાન બંધ રહેશે. આ 137 દિવસો દરમિયાન સવારે 10…

· 2 min read

રણછોડજી મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર લેવાયો આ નિર્ણય, જાણો કેમ ફેલાયો ભક્તોમાં રોષ

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી શકશે નહી. ત્યારે…

· 2 min read

1 માર્ચથી યોગ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે, જાણો તેના વિશે બધું

યોગ શરીર અને મન બંનેને ઘણી રીતે ફાયદાકારક છે. ઘણા લોકો હવે ફિટ રહેવા માટે યોગ કરે છે. યોગ ભારતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયો છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ તેને મોટા પાયે કરવાની…

· 3 min read