Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

oneindianews

8,891 stories

શું ભારતીય રેલ્વેના નિયમો 1 માર્ચથી બદલાશે ? વેઇટિંગ ટિકિટ અંગે અધિકારીઓએ મોટી અપડેટ આપી

રેલ્વે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે 1 માર્ચ, 2025 થી રેલ મુસાફરીના નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં. જે નિયમો પહેલાથી અમલમાં હતા તે ચાલુ રહેશે. મુસાફરોની સુવિધા માટે રેલવેએ આ નિયમો ફરીથી સ્પષ્ટ કર્યા છે. રેલ મંત્રાલયના વરિષ્ઠ…

· 2 min read

ગંગોત્રી ધામમાં જોરદાર હિમવર્ષા, 4 ફૂટથી વધુ બરફની ચાદર પથરાઈ, જનજીવન પ્રભાવિત

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગુરુવાર(27 ફેબ્રુઆરી)થી સતત વરસાદ વરસી રહ્યો છે. ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં પણ સતત વરસાદ શરુ છે. જોકે, ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગંગોત્રી ધામ, ગોમુખ, ચીડ વાસા, ભોજ વાસા,…

· 2 min read

વિદેશ જનારા નોટ કરી લે, સરકારે બદલ્યા પાસપોર્ટને લગતા આ નિયમ, મેળવો અપડેટ

પાસપોર્ટ એ એક દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતા સાબિત કરે છે. વિદેશ મુસાફરી માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેની મદદથી, તમે ફરવા, અભ્યાસ કરવા, વ્યવસાય કરવા અથવા અન્ય કારણોસર અન્ય દેશોમાં મુસાફરી કરી શકો છો. ભારત સરકાર…

· 2 min read

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી, 583 રસ્તા બંધ, વાહનો તણાઈ ગયા

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે ભારે વિનાશ થયો છે. અહીં 2 દિવસથી સતત વરસાદને કારણે 583 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આમાંથી 85 સ્થળો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છે. આ ઉપરાંત 2263 પાવર ટ્રાન્સફોર્મરો કામ કરવાનું બંધ કરી દીધું છે. જેના…

· 2 min read

ભારતીય અર્થતંત્ર પ્રગતિનાં પંથે, ત્રીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વધારે રહ્યો GDP ગ્રોથ

આ વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 6.2 ટકાનો વિકાસદર નોંધાયો છે. આ પાછલા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) ના 5.6 ટકા કરતા વધુ સારો છે. અર્થશાસ્ત્રીઓ અને ડી-સ્ટ્રીટ નિષ્ણાતોએ પણ સરકારી ખર્ચમાં સુધારો અને શહેરી વપરાશને કારણે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 6.2-6.3 ટકાની…

· 2 min read

આણંદ અમીન ઓટો સામેના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન અને આણંદ મહાનગરપાલિકા

જિલ્લામાં સરકારી પડતર જમીન ઉપર કરેલ દબાણ લોકોને સ્વેચ્છાએ દૂર કરવા અનુરોધ આણંદ: શુક્રવારે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર દબાણો…

· 2 min read

સરદાર પટેલ યુનિવર્સિટી ના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ ખાતે”નેશનલ સાયન્સ ડે” નું સફળ આયોજન

સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ શુક્રવારના રોજ "એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશીપ ઈન સાયન્સ એન્ડ ઇનોવેશન ફોર વિકસિત ભારત” ની થીમ હેઠળ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવ્યો…

· 2 min read

શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી દ્વારા શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્ય સમારોહ

શ્રી ઓડ એજયુકેશન સોસાયટી,ઓડ સંચાલિત સ્વ.આર.પી.પટેલ નર્સિંગ કોલેજ અને પ્રમુખ સ્વામી સ્કૂલ ઓફ નર્સિંગ,ઓડની કોલેજમાં "Ford education society" દ્વારા તારીખ ૨૮ ના રોજ નર્સિંગ કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓ –બેહનોને નર્સિંગ પ્રોફેશનની પ્રતિજ્ઞા તેમજ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો…

· 1 min read

પાટનગરની સુરક્ષાને લઈ બનાવી યોજનાઃ અમિત શાહે CM અને પોલીસને આપ્યો મોટો મેસેજ

રાજધાની દિલ્હીમાં કાયદા અને કાનૂનની કથળેલી સ્થિતિને લઈ ગૃહ પ્રધાન અમિત શાહની  અધ્યક્ષતામાં આજે મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, રાજ્ય ગૃહમંત્રી આશીષ સૂદ, દિલ્હી પોલીસ કમિશ્નર સંજય અરોરા અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સામેલ થયા…

· 2 min read

ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા

ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ હાઇવે પર કામ કરતા કામદારો બરફ નીચે દટાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે. હિમવર્ષા બાદ હાઇવે પર કામ કરી રહેલા 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જોકે, ઘટના પછી કેટલાક કામદારો…

· 2 min read