ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે
વિશ્વની ટોચની બીજા ક્રમની ઈ-કાર મેન્યુફેક્ચરર ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના પ્રબળ સંકેતો વચ્ચે કેન્દ્ર સરકાર ઈવી પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા સૂત્રો અનુસાર, નવી ઈવી પોલિસીથી વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં બિઝનેસ કરવાનો માર્ગ મોકળો બનશે.…










