ખેડા જિલ્લાની 5 નગરપાલિકા અને 2 તા.પંચાયતનું રિઝલ્ટ : કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો સર્જાયા
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીની મતગણતરી સવારે 9:00 કલાકે 7 ઠેકાણે યોજાઈ હતી. આ મતગણતી દરમિયાન જેમ જેમ પરિણામો બહાર આવતા ગયા તેમ તેમ વિજય ઉમેદવારોના ટેકેદારો જીતને વધાવતા ગયા હતા. જિલ્લાની પાંચ નગરપાલિકામાંથી ચાર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ…










