જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
સાળંગપુર થી સંત શ્રીઆર્યન ભગતજી દ્વારા માતા-પિતા ને પેરેન્ટિંગ માર્ગદર્શન અપાયું હતું...તથા રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષા(ભાજપા) ડૉ. ભારતીબેન ડી. શિયાળ દ્વારા બાળકોની શિક્ષા અને સંસ્કારો માટે હાંકલ કરવા આવી હતી. શાળાના માર્ગદર્શકશ્રી ધર્મેશભાઈ કોરડીયા સાહેબ દ્વારા ચારિત્ર્ય અને શિક્ષા બન્ને માટે વાલીઓને…










