Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

oneindianews

8,890 stories

દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ તૈયાર, ચીનની પણ રહેશે ચાંપતી નજર

એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ઠ નમૂનો એટલે તમિલનાડુનો પંબન બ્રિજ કે જે દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ-સી રેલવે બ્રિજ છે.અનેકવિધ ખાસિયતો ધરાવતો પંબન બ્રિજ હવે બનીને તૈયાર છે,જેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરીના અંત સુધીમાં થઇ શકે છે. નવો પંબન બ્રિજ ભારત માટે એક મહત્વપૂર્ણ ઈન્જિનિયરિંગ સિદ્ધિ…

· 4 min read

જ્યાં રણ બોલે, સંસ્કૃતિ નાચે અને જેના ઈતિહાસના ગવાય ગાણા, એ ધીખતી ધરા કચ્છની વાંચો અનોખી વાત

કચ્છ નામની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ "કચ્છ" પરથી થયેલી છે, જેનો અર્થ થાય છે પાણીથી ઘેરાયેલી અથવા ભરતી-ઓટથી પ્રભાવિત જમીન. કચ્છનો ભૌગોલિક આકાર બદલાતો રહે છે—મોટા ભાગે મીઠા રણમાં વરસાદ અને સમુદ્રની ભરતી-ઓટના કારણે જમીન ક્યારેક પાણીથી ઢંકાઈ જાય છે અને…

· 4 min read

બદલાઇ ગયો FASTAGનો આ નિયમ, જાણી લેજો, નહીંતર ટોલબુથ પર રિજેક્ટ થઇ જશે તમારું પેમેન્ટ

FASTag માટે NCPI એ નવો નિયમ બહાર પડ્યો છે. આ બદલાવનો પ્રભાવ પેમેન્ટ પર પડશે. આ બદલાવ સિસ્ટમને વધારે પ્રભાવશાળી બનાવવા માટે બનાવાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર કોડ 176 લાગુ પડી શકે છે. હમણાં જ બહાર પાડ્યું છે સર્ક્યુલર…

· 3 min read

નવું ઈન્કમ ટેક્સ બિલ લોકસભામાં રજૂ, ટેક્સપેયર્સને શું લાભ? જાણો 10 મોટા ફેરફારો

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું છે. 7 ફેબ્રુઆરી 2025 ના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ કાયદાનું સ્થાન લેશે અને ટેકસ પ્રણાલીને વધુ સરળ બનાવશે.…

· 3 min read

અત્યાધુનિક સાધનો અને સૌથી મોટા એરિયા સાથે પ્રો-અલટીમેટ જીમ નું થયુ ઓપનિંગ

અલ્ટીમેટ જીમ એ ભારતની સૌથી ઝડપથી વિકસતી જીમ ચેન છે, જેની દેશભરમાં 75 થી વધુ શાખાઓ છે. અભિષેક ગગનેજા દ્વારા 2012 માં સ્થપાયેલ જીમ ની અત્યારે દેશમાં ૭૫ થી વધુ શાખાઓ છે અત્યાધુનિક સુવિધાઓ, નિષ્ણાત ટ્રેનર્સ અને વિવિધ ફિટનેસ પ્રોગ્રામ્સ…

· 1 min read

‘ભારતને ‘ટેરિફ કિંગ’ ટાઈટલથી બચાવવા માટે…’ PM મોદીના પ્રવાસ અંગે અમેરિકન મીડિયાએ શું કહ્યું?

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનમાં આજે ગુરુવારે (13 ફેબ્રુઆરી) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમની સાથેની આ પ્રથમ મુલાકાત રહેશે. બંને નેતાઓ વચ્ચે યોજાનારી મુલાકાતમાં ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો, સુરક્ષા…

· 4 min read

હોમ લોનધારકો માટે ખુશખબરી ! 6 બેંકોએ ઘટાડ્યા વ્યાજ દર, RBIએ રેપો રેટ ઘટાડ્યા બાદ લીધો નિર્ણય

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી કમિટીએ (MPC) 7 ફેબ્રુઆરી, 2025ના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને તેને 6.50% થી 6.25% પર લાવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ હોમ લોન પરના વ્યાજ દર…

· 4 min read

હવે અમેરિકા, UK, ઓસ્ટ્રેલિયા જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટે ફ્રાન્સ પણ ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ

ભારતના ફ્રાન્સ સાથેના સંબંધો તાજેતરના વર્ષોમાં ખાસ્સા મિલનસાર રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ફ્રાન્સની મુલાકાત કરી છે. તેઓ ભારત અને ફ્રાન્સ AI સમિટના સહ-યજમાન બન્યા છે. પીએમ મોદીની ફ્રાન્સની આ છઠ્ઠી મુલાકાત છે. બંને દેશ સંરક્ષણ અને પરમાણુ…

· 5 min read

અમેરિકાનું નવું વિઝા બુલેટિન જાહેર, તો શું ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે હજુ વધારે રાહ જોવી પડશે?

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે માર્ચ 2025 માટે વિઝા બુલેટિન બહાર પાડ્યું છે. આમાં, રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે 'અંતિમ કાર્યવાહી તારીખ'માં ફેરફાર જોવા મળ્યો છે. અમેરિકામાં કામ કરતા ભારતીય કામદારોને પણ કાયમી રહેઠાણ આપવામાં આવે છે. આ માટે તેમને એક…

· 4 min read

ફ્રાન્સ ભારત પાસેથી ખરીદશે પિનાકા રૉકેટ લૉન્ચર, પરમાણુ ઉર્જા સહિતના મુદ્દે વડાપ્રધાન મોદી અને મૈક્રોં વચ્ચે થઈ વાતચીત

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાની વાત કહી હતી. બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વિશ્વમંચો પર સહકારને વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.…

· 2 min read