Whatsapp વાપરતા કરોડો લોકો માટે મોટો ખતરો, RBIએ આપી ચેતવણી
સાયબર ક્રાઇમને અંજામ આપતા ગુનેગારો સતત નવી નવી રીતોથી લોકોને છેતરતા રહે છે. આ સંદર્ભમાં ડિજિટલ ધરપકડના ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે લોકોને ચેતવણી આપી છે, તેમને ડિજિટલ ધરપકડથી સાવધ રહેવાની અપીલ કરી છે. RBIની…










