Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

oneindianews

8,889 stories

નડિયાદ સ્ટેશન નજીક લવલી પાનની બાજુના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી, મોટી જાનહાનિ ટળી

ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર બ્રિગેડ જવાનોને બોલાવતા ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી…

· 1 min read

શ્રી સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ

નડિયાદ શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી. શ્રી સંતરામ સમાધિસ્થાન દ્વારા શ્રી સંતરામ…

· 1 min read

આણંદના ભાલેજ ગામમાં ટ્રાફિકના વિષયને લઈને અસામાજિક તત્વોના ટોળાએ પોલીસ સ્ટેશન બાનમાં લેતા ચકચાર

ભાલેજ ગામ છેલ્લા એક મહિનામાં બે વાર ગેરકાયદેસર ગોવંશ કતલની પ્રવૃત્તિમાં સમાચાર પત્રોમાં છવાયેલું રહેલું છે અને હવે તો બદઈરાદાથી પોલીસ સ્ટેશનને બાનમાં લેતા હદ થઈ ગઈ. ભાલેજમાં ગઈકાલે એવી ઘટના બની જેથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૂળ…

· 2 min read

સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠની રજત જયંતિ ઉપલક્ષમાં યોજાયો કેન્સર જાગૃતિ કાર્યક્રમ

સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને પચીસ વર્ષ પૂર્ણ થતાં ઉજવાઈ રહ્યું છે રજત જયંતિ વર્ષ. આ પેટે લાયન્સ ક્લબ ઉમરેઠના સહયોગથી સિનિયર સિટીઝન ફોરમ દ્વારા પચીસ દિવસ રોજ કઈક ને કઈક સેવાકાર્ય કરવાનું નક્કી કરેલ છે. આ અનુસંધાનમાં પહેલા દિવસે બ્રહ્મા…

· 2 min read

CPR શું છે, CPR ક્યારે આપવું અને ક્યારે ન આપવું જોઇએ. આ જીવન-બચાવ કૌશલ્ય વિશે જાણકારી મેળવીએ

CPR શું છે? CPR એટલે કાર્ડિયો-પલ્મોનરી રિસસાઇટેશન. જેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય તેવા વ્યક્તિના મગજમાં અસ્થાયી રૂપે ઓક્સિજનયુક્ત રક્તનું પરિભ્રમણ કરવા માટે તે એક કટોકટીની સારવાર છે.સીપીઆર હાર્ટ એટેક અથવા ડૂબવાના કેસમાં જીવન બચાવનાર સાબિત થાય છે, જ્યાં…

· 3 min read

પેટલાદના સીમરડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવ નો પ્રારંભ

કૃષ્ણ પ્રણામી મંદિર સીમરડા ની સ્થાપના ના ૫૦ વર્ષ પૂર્ણ થતાં ૪ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિશેષ રૂપ થી ૧૦૮ બ્રહ્મવાણી પારાયણ, બ્રહ્મવાણી ચર્ચા,શ્રી કૃષ્ણ કથા રસ, પ્રવચન,…

· 2 min read

થરાદના લુણાવા ગામે‌ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ઉજવાઈ

થરાદ તાલુકાના લુણાવા ગામે‌ ગતરોજ ૪મી ફેબ્રુઆરીના રોજ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ધામધૂમથી ઉજવાઈ હતી, સમસ્ત ખશાલજી ગેહલોત પરિવાર દ્વારા લુણાવા ગામે‌ બે વર્ષ પૂર્વે શેભરીયા ગોગા મહારાજની પ્રતિષ્ઠા યોજાતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિષ્ઠા દિન નિમિત્તે…

· 1 min read

ડેડુવા ગામે કામગીરીમાં અડચણરૂપ બનતા શખ્સો સામે પોલીસ મથકે કરાઈ લેખિત ફરિયાદ

થરાદ તાલુકાના ડેડુવા ગામે ગ્રામપંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ-૨ અંતર્ગત મકાનોના સર્વેની કામગીરી ચાલી રહી હોઈ સરકારી કામગીરીમાં દખલગીરી ઊભી કરી ગરીબ લાભાર્થીઓનુ સર્વે ન કરવા દેતા પાંચ શખ્સો સામે ડેડુવા ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી માધાભાઈ પટેલે થરાદ પોલીસ…

· 2 min read

બોરસદ સૂર્યમંદિર ખાતે સામુહિક સૂર્યનમસ્કાર

બોરસદ સૂર્યમંદિરમાં રથસપ્તમી, મહા સુદ સાતમના પાવન અવસરે સૂર્યોપાસનાના વિશેષ દિન નિમિત્તે બોરસદ સૂર્યમંદિર ખાતે વહેરા સીમ પ્રાથમિક શાળા અને લાયન્સ ક્લબ બોરસદ સિટીના ઉપક્રમે નાનકડાં ભૂલકાઓ દ્વારા ૧૦૮ સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સંજયભાઈ પટેલ,સૂર્યમંદિર ટ્રસ્ટના…

· 1 min read

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ જીલ્લા તેમજ જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપેલ. ઉપરોકત સુચના અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઈ…

· 2 min read