ટ્રમ્પના એલાન બાદ H-1B વિઝા હોલ્ડર મુશ્કેલીમાં! ખતમ થઇ રહ્યાં છે લોકોના સપના
અમેરિકામાં દર વર્ષે 85 હજાર લોકોને H-1B વિઝા આપવામાં આવે છે. અમેરિકન કંપનીઓ આ વિઝા દ્વારા કુશળ કામદારોને નોકરી પર રાખે છે. H-1B વિઝા મેળવવામાં ભારતીયો સૌથી આગળ છે. પણ H-1B વિઝા ધારકોને ગ્રીન કાર્ડ માટે લાંબો સમય રાહ પણ…










