નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
ખેડાની જિલ્લા અને સત્ર કોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ' ન્યાય મંદિર ' ઇમારતનું ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટનાં ન્યાયાધીશ શ્રીમતી એમ.કે. ઠક્કરના વરદહસ્તે ડિસ્ટ્રીક્ટ કોર્ટ કેમ્પસ, કપડવંજ રોડ, નડિયાદ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.…










