Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

oneindianews

8,888 stories

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે. સોમવારથી દરરોજ સવારે ૭ વાગ્યે…

· 2 min read

આણંદ મહાનગરપાલિકાના નવા લોગાને પસંદ કરવામાં આવ્યો

આણંદ નગરપાલિકાને હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા થતા મોગરી, જીટોડીયા અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરિત થતા શહેરને નવી ઓળખ આપવા માટે મહાનગરપાલિકાના વહીવટદાર અને…

· 3 min read

આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યાં

આણંદ ખાતે સામાજીક પ્રસંગમાં હાજરી આપવા આવેલા વૃદ્ધ મહિલાને રીક્ષામાં બેસાડી રોકડ તેમજ સોનાના દાગીના ભરેલ પાર્સની ચોરી કરનાર રીક્ષા ચાલક અને તેના ત્રણ સાગરીતોને આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દા…

· 4 min read

ગુજરાત માં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટન શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સંપન્ન થયું

હિન્દુઆધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટનમાં શ્રી અમિતભાઈ શાહ કિન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર)ના હસ્તેમા શ્રી સુરેશ ભણાજીજોશી (અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય, રા.સ્વ.સંઘ), મા. શ્રી ભુપે-દ્રભાઈ પટેલ (મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકાર)ની ઉપસ્થિતિમાંસંપન્ન…

· 5 min read

નડિયાદના શ્રી સંતરામ મંદિરનો ૧૯૪મો સમાધિ મહોત્સવ અંતર્ગત સંત-સપૂત-સાક્ષરની વંદના થશે

નડિયાદ સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ ઉત્સવને સંત. સપૂત સાક્ષર વંદના તરીકે ઉજવાશે. જેમાં અષ્ટમ્ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની ૧૭૦મી જન્મજયંતિ ઉજવાશે. આ પ્રસંગે વિશ્વવંદનીય સંત પૂ. મોરારિબાપુની રામકથા…

· 2 min read

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે બીજો મફત નેત્ર રોગ નિદાન કેમ્પ નો કાર્યક્રમ યોજાયો

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા ચાલુ વર્ષે સુવર્ણ જયંતી વર્ષ ઊજવણી ના ભાગ રૂપે ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ના સહયોગથી મફત નેત્ર રોગ નિદાન કેમ્પ આંબેડકર હોલ સર્વોદયનગર (ડુંગરી) મોડાસા મુકામે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર…

· 2 min read

ઉમરેઠ શહેરમાં પોણા બે લાખના વાસણો અને સિક્કાની ચોરીમાં 6 આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી ઉમરેઠ પોલીસ

ઉમરેઠ શહેરની પંચવટી કાકાની પોળમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી વરસો જુના તાંબા પિતળના તથા કાંસાના વાસણ મળી કુલ રૂ.1.62 લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનારા છ શખ્સને પકડી પાડ્યાં હતાં. વડોદરાના ભાયલીમાં રહેતા…

· 2 min read

બનાસકાંઠા પાલનપુરમાં પોષણ ઉત્સવ: સ્વસ્થ ભારતનું સપનું સાકાર કરવા તરફ એક પગલું

બનાસકાંઠા જિલ્લા પાલનપુરના આઇ.સી.ડી.એસ ઘટક દ્વારા આયોજિત પોષણ ઉત્સવ-2024માં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓને 18 જાન્યુઆરી, 2025ના રોજ ઘટક કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને…

· 2 min read

બનાસકાંઠા ડીસા ખાતે શૈક્ષણિક વહીવટી અધિવેશન-૨૦૨૫ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ કર્મચારી મંડળ, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે “શૈક્ષણિક વહીવટી અધિવેશન-૨૦૨૫”નું આયોજન કરાયું હતું. ડીસા એંજલ્સ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલા, સંયુક્ત નિયામક કમિશનર શાળાઓની કચેરી…

· 2 min read

પાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું : 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી

રાજ્યમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરાયું છે, જેમાં રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના…

· 1 min read