76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : તાપી જિલ્લો
દેશની સંસ્કૃતિ અને પ્રગતિને પ્રતિબિંબિત કરતી રંગોળીને સ્માર્ટફોનમાં કેદ કરતાં પ્રજાજનો રંગબેરંગી લાઈટોની જેમ ખુશી અને ઉત્સાહથી ઝળહળતાં પ્રજાજનોના ચેહરા તાપી જિલ્લાની એકતા અને ભવ્યતાના દર્શન કરાવે છે આ વખતે 76 માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવા…










