ખેલ મહાકુંભ- ૩.૦ અંતર્ગત ખેડા જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા ખાતે યોજાઈ
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ખેડા જિલ્લાએ હંમેશા ખેલાડીઓને પ્રતિભાવને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું…










