Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 23°C

પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ

પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ

પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે.

અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિક સેવકોને લાભ મળી રહ્યો છે.

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઝુંસી ક્ષેત્રમાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. કુંભપર્વમાં શ્રીમદ્ ભાગવત કથા અને રામકથા આયોજન થયેલ છે.

યજ્ઞ સેવા સાથે અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે. કોઠારી મુકુંદરામબાપુનાં સંકલન સાથે સેવકોનાં સહયોગ સાથે રામનગર દુધરેજ ખાલસામાં ગુજરાત સહિત દેશભરનાં સેવક ભાવિકોને લાભ મળી રહ્યો છે.

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.