મસ્કે સોરોસની તુલના પહેલા ખલનાયક સાથે કરી હતી હવે માનવતાનાં દુશ્મન ગણાવ્યા
અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ અને એલન મસ્ક વચ્ચે તાજેતરમાં શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. મસ્ક દ્વારા સોરોસને વારંવાર ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. મસ્કે ફરી એકવાર જ્યોર્જ સોરોસ પર આક્ષેપો કર્યા છે કે સોરોસને માનવતાથી નફરત છે તેઓ હમાસને…










