Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

oneindianews

8,882 stories

ગુજરાતમાં મિલકત વેચાણના નિયમો વધુ કડક: ‘અશાંતધારા’ હવે ‘સ્પેસિફાઈડ એરિયા’, ગેરકાયદે સોદો થશે રદ

ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી, વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે અશાંતધારા કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. નવા સુધારા હેઠળ કાયદામાં અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા ‘Disturbed Area’ એટલે કે અશાંત વિસ્તારના સ્થાને હવે ‘Specified…

· 8 min read

દારા સિંઘની મુક્તિ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ઓડિશા સરકારના નિર્ણય પર નજર

ઓડિશામાં ઑસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેમના બે સગીર પુત્રોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા રવિન્દ્ર પાલ ઉર્ફે દારા સિંઘની સમય પહેલાં મુક્તિનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. દારા સિંઘે 25 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યાનો ઉલ્લેખ કરીને…

· 7 min read

કોંગ્રેસનું મમતાને પડકાર સાથે આમંત્રણ : શરત મૂકી કહ્યું—પક્ષ છોડવો મોટી રાજકીય ભૂલ હતી તે સ્વીકારો

પશ્ચિમ બંગાળના રાજકારણમાં 21 જુલાઈના ‘શહીદ દિવસ’ને લઈને કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજકીય ટકરાવ શરૂ થયો છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના વડાં અને રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીને કોલકાતાના શહીદ મિનાર ખાતે યોજાનારા પોતાના શહીદ…

· 8 min read

ભારત-બ્રિટન CETA લાગુ : 99% ભારતીય નિકાસ ડ્યુટી-ફ્રી, કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ડબલ યોગદાનમાંથી મુક્તિ

ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોમાં બુધવાર, 15 જુલાઈ 2026થી નવા અધ્યાયની શરૂઆત થઈ છે. બંને દેશો વચ્ચેનો કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) અને તેની સાથે જોડાયેલો ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (DCC) સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને…

· 11 min read

બલુચિસ્તાને અલગ દેશ હોવાનો કર્યો દાવો, સ્વતંત્ર રાષ્ટ્રની જાહેરાતથી પાકિસ્તાનમાં ખળભળાટ

પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તાનને લઈને સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને ‘રિપબ્લિક ઓફ બલુચિસ્તાન’ નામના સ્વતંત્ર દેશની સ્થાપના કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ જાહેરાતની પ્રામાણિકતા…

· 6 min read

PM મોદી સહિત દેશભરના દિગ્ગજ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દેશના અનેક દિગ્ગજ રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી તેમજ ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

· 6 min read

રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભવ્ય રથોમાં બિરાજમાન થઈ અમદાવાદની નગરચર્યાએ નીકળશે. રથયાત્રા પહેલાં જામાલપુર સ્થિત…

· 7 min read

ઈરાનને ટ્રમ્પની ખુલ્લી ધમકી : વાટાઘાટ નહીં કરે તો પાવર પ્લાન્ટ્સ અને પુલો પર હુમલાની ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો તેહરાન ટૂંક સમયમાં સમજૂતી અને વાટાઘાટો માટે તૈયાર નહીં થાય, તો આગામી સપ્તાહથી ઈરાનના પાવર પ્લાન્ટ્સ,…

· 7 min read

અક્ષર પટેલનો ઓલરાઉન્ડ કમાલ, ભારતે ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવી શ્રેણીમાં મેળવી 1-0ની સરસાઈ

T20 શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમે વનડે શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતની આ શાનદાર જીતનો મુખ્ય…

· 4 min read

ગાંધીનગરમાં આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક: રથયાત્રાની સુરક્ષા, વરસાદની સ્થિતિ અને નુકસાનની સમીક્ષા થશે

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે 10 વાગ્યે યોજાનારી આ બેઠકમાં રાજ્ય માટે મહત્વ ધરાવતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ, સુરક્ષા…

· 5 min read